લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
Bhuj

લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 10-12નાના બટાકા
  2. 8-10 નંગલસણ
  3. 1મોટો સમારેલો કાંદો
  4. 2ટામેટા ની પ્યુરી
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીમરચુ પાઉડર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. મીઠુ જરુર મુજબ
  9. ઘાણાભાજી ગાનિઁશ માટે

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બટાકા ને 2 સીટી વગાડી બાફી લો.ઠંડા થાય એટલે તેને શેલો ફા્ય કરી લો.

  2. 2

    તેજ કઢાઈ માં લસણ ની પેસ્ટ ઉમેરી કાંદા ઉમેરી સાંતળી લો.થોડા કાંદા ચડે એટલે તેમાં ટામેટા ની પ્યુરી ઉમેરી લો.

  3. 3

    તેને 3-4 મિનિટ કુક કરી તેમાં હળદર,મરચુ,મીઠુ,ગરમ મસાલો એડ કરી હલાવો.

  4. 4

    હવે તેમાં બટાકા ઉમેરી મિક્સ કરી લો.5 મિનિટ કુક કરો.તૈયાર છે લસણિયા બટાકા.તેને કોથમીર ગાઁનિઁશ કરી સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjalkeyurshah
Kinjalkeyurshah @kinjal_012018
પર
Bhuj
I loved cooking..
વધુ વાંચો

Similar Recipes