આલુ મેથીભાજી સબ્જી (Aloo Methibhaji Sabji Recipe in Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
#MW4
શિયાળા માં લીલી ભાજી સરસ મળે છે.મેથી કડવી હોવાથી તેને બટાકા સાથે બનાવવા થી કડવાશ ખબર પડતી નથી.આ રીતે ઘરના લોકો ને મેથી ખવડાવી શકાય.
આલુ મેથીભાજી સબ્જી (Aloo Methibhaji Sabji Recipe in Gujarati)
#MW4
શિયાળા માં લીલી ભાજી સરસ મળે છે.મેથી કડવી હોવાથી તેને બટાકા સાથે બનાવવા થી કડવાશ ખબર પડતી નથી.આ રીતે ઘરના લોકો ને મેથી ખવડાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા માં મેથી ઘોઇ સમારી લો.હવે બાફેલા બટાકા ને સમારી લો.
- 2
એક પેન માં તેલ મુકી રાઇ,જીરા નો વઘાર કરો.હવે તેમાં ટામેટા, મરચા ઉમેરી સાંતળો.
- 3
હવે તેમાં બટાકા ઉમેરી, હળદર, મરચુ, મીઠુ, લીંબુ, ખાંડ ઉમેરી મિક્સ કરો.
- 4
હવે તેમાં મેથી ઉમેરી મિક્સ કરી 5મિનિટ કુક કરો.તૈયાર છે આલુમેથીભાજી. ધાણાભાજી થી ગાર્નીશ કરો ગરમા ગરમ રોટલી જોડે સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR શિયાળો આવે ને ભાજી માં અવનવી વેરાઈટી બનાવા ની ને ખાવા ની મજા આવે આજ મેં આલુ મેથી સબજી બનાવી Harsha Gohil -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
આલુ મેેથી કી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
આ પંજાબી શાક બધાનું ફેવરેટ અને રોજીદાં રસોઇ માં બનાવાય છે. આ શાક બહુજ ફટાફટ બની જાય અને ઘર માં જ મળતાં મસાલા થી બનાવાય છે. બટકા ની નરમાશ અને મેથી ની ભાજી ની આછી આછી કડવાશ , આ શાક ને બહુજ સ્વાદિષ્ટ બનાવે છે. Bina Samir Telivala -
મેથી બટાકા સબ્જી (Methi Bataka Sabji Recipe In Gujarati)
કડવી કડવી મેથી અને મીઠા મીઠા એના ગુણ.મેથી નો ઉપયોગ થેપલા મુઠીયા,પૂરી બનાવવા માં થાય છે,આજ મે મેથી બટાકા ની સબ્જી બનાવી છે Stuti Vaishnav -
રાજમા સુપ (Rajma Soup In Gujarati)
#RC3રાજમા એ પો્ટીન થી ભરપૂર છે.જે લોકો ડાયટ કરતા હોય એ લોકો માટે આ સુપ એ બેસ્ટ ઓપ્શન છે.આ સુપ એ હેલ્ધી અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
મેથી બેસન
#goldenapron3Week6METHIમિત્રો મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે પરંતુ કડવી હોવાના લીધે ઘણા લોકો તેને ખાતા નથી તો આ રીતે મેથી બેસનની સબ્જી બનાવી ને ઘરના સભ્યોને મેથી ખવડાવી શકીએ છીએ. Khushi Trivedi -
દાણા મેથી આલુ સબ્જી (Dana Fenugreek Potato Sabji Recipe In Gujarati)
આ એક ફ્લેવર ફૂલ અને સ્વાદિષ્ટ શાકની વાનગી છે જે નાસ્તા સમયે, ભોજન કે ડિનર તરીકે લઈ શકાય છે..સૂકી વાનગી હોવાથી પિકનિક પર થેપલા કે પૂરી સાથે લઈ જઈ શકાય છે.લીલી મેથી અને લીલા લસણ ને લીધે તેનો સ્વાદ ઉભરીને આવે છે. Sudha Banjara Vasani -
મેથી બટાકા નું શાક. (Methi Bataka Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી ની ભાજી બહુ સરસ મળે. એકદમ સરળતા થી અને ઝડપ થી બની જતું આ શાક.#GA4#Week19#Methi Shreya Desai -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
-
ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
#સબ્જી રેસીપી #પાલક ભાજી#આર્યન,ફાઈબર, વિટામીન થી ભરપુર પાલક ની ભાજી ની ગ્રેવી મા આલુ મટર ના કમ્બીનેશન કરી ને ગ્રીન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. સ્વાદિષ્ટ છે સર્વ કરી શકાય છે આલુ પાલક મટર(બટાકા પાલક વટાણા).. Saroj Shah -
ટામેટાં-આલુ સબ્જી (Tomato Aloo Sabji Recipe In Gujarati)
નાનપણથી ભાવતું શાક.. યૂ. પી. સ્ટાઈલથી મમ્મી બનાવતા.. બાળકોને પણ ખૂબ ભાવે..ગ્રેવી વાળુ શાક હોવાથી રોટી-પરાઠા-ભાત સાથે ખાઈ શકાય... હલવાઈવાલે આલુ, ભંડારાવાલે આલુ, તરી (રસા-ગ્રેવી) વાલે આલુ કે શાદીવાલે આલુકી સબ્જી કહેવાય પણ એમાં લસણ-ડુંગળી ન નખાય કારણકે ઘણા લોકો નથી ખાતા. આ મારા મમ્મીનું innivation છે જે બંને ઘરોમાં ભાવતું અને વખણાતું શાક. Dr. Pushpa Dixit -
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
લીલી મોગરી મેથી નું શાક (Lili Mogri Methi Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલી મોગરી - મેથી ભાજી નું શાક Krishna Dholakia -
-
મેથી આલુ (Methi Aloo Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpad_gujarati#cookpadindiaમેથી આલુ કે આલુ મેથી એ શિયાળા નું ખાસ શાક છે જે ઉત્તર ભારત માં વધુ પ્રચલિત છે. કડવી મેથી ભાજી અને બટાકા ના સંયોજન થી બનતી આ સબઝી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. કડવી મેથી ના ગુણ બહુ જ મીઠા છે. તેમાં કેલ્શિયમ, વિટામિન કે, સી અને એ સારી માત્રા માં હોય છે. બટાકા તો એક એવું કંદમૂળ છે જે બધા શાક સાથે ભળી જાય છે. શાક સિવાય બટાકા વિવિધ વ્યંજન માં પણ વપરાય છે. આ શાક માં મેથી નો સ્વાદ અને લીલો રંગ જળવાય તે માટે તેમાં મસાલા ન્યૂનતમ વપરાય છે. Deepa Rupani -
મેથી ની ભાજી (Methi Bhaji Shak Recipe in Gujarati)
#MWમેથી ની ભાજી મા ફાઈબર ના પ્રમાણ સારી માત્રા મા હોય છે. પાચન સારી રીતે થાય છે ,આર્યન,વિટામીન, જેવા ગુળો થી ભરપુર ,સ્વાદ મા કડવી મેથી ની ભાજી શેકાઇ ગયા પછી બટાકા ની સાથે શાક ખૂબ સરસ લાગે છે. Saroj Shah -
રીંગણ મેથી નું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
શિયાળા માં મેથી સરસ મળે, રીંગણ, મેથી નું શાક રોટલા જોડે ટેસ્ટી લાગે...#મેથી Rashmi Pomal -
મગ સલાડ(Mag salad Recipe in Gujarati)
#GA4#Week5#saladમગ એ ખૂબ પૌષ્ટિક હોય છે.મગ ને ફણગાવી કે બાફી ને સલાડ મા લઇ શકાય.આ સલાડ ને સવારે કે જમવા માં સાઇડ માં લઇ શકાય છે. Kinjalkeyurshah -
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
આલુ મેથી (Aloo Methi Recipe In Gujarati)
લીલી ભાજીની રેસીપીસ#BR : આલુ મેથીમેથી સાથે ઘણા બધા કોમ્બિનેશન લઈ અને રેસીપી બનાવી શકાય છે તો તેમાંનું એક કોમ્બિનેશન લઈ આજે મેં આલુ મેથી ની સબ્જી બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe in Gujarati)
શિયાળા માં મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.#BR Disha Prashant Chavda -
આલુ બોન્ડા (Aloo Bonda recipe in Gujarati)
#GA4#Week12#Besan આલુ બોન્ડા એ ખુબ ટેસ્ટી નાસ્તો છે.કયારેક અચાનક મહેમાન આવવા ના હોય તો સરળતા થી બનાવી શકાય છે,અને જલ્દીથી બની પણ જાય છે.તેને સાંજે નાસ્તા માં પણ ચા જોડે સવઁ કરી શકાય છે. Kinjalkeyurshah -
-
મિક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
શિયાળા માં બધા શાક ભાજી ખુબ સરસ આવે તો વિટા મીન્સ થી ભરપુર મિક્સ શાક બનાવ્યું છે. Varsha Dave -
ચીઝઆલુ પાલક સબ્જી(Cheese Aloo palak Sabji Recipe in Gujarati)
#MW4#palak bhajiશિયાળા ની શરૂઆત થાય એટલે લીલા શાકભાજી ભરપૂર જોવા મળે છે.અને શિયાળા માં અવનવી રીતે તેનો ઉપયોગ કરી ખાવા જોઈએ આજે આપને પાલક ની સબ્જી બનાવી એ છે.જેમાં નાના નાના બટાકા નો ઉપયોગ કરી બનાવ્યા છે. Namrata sumit -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
કાબુલી ચણા અને સીંગદાણા સલાડ (Kabuli chana And Peanuts Salad recipe In Gujarati)
#સાઈડ આ સલાડ માં ચણા અને સીંગદાણા હોવાથી તેમાં થી પોટીન મળે અને હેલ્ધી પણ છે ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
મેથી આલુ પરાઠા (Methi Aloo Paratha recipe in Gujarati)
#GA4 #week19 #methiશિયાળા દરમિયાન મેથી ની ભાજી સારી મળે છે. આલુ પરાઠા તો બધાના પ્રિય છે. મેં તેમાં મેથી ની ભાજી ઉમેરી ને તેને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મેથી બટાકા ના પૂરણ માં અને લોટ બાંધતી વખતે એમ બંને સ્ટેજ માં ઉમેરી છે. મારા કુટુંબ ના બધા સભ્યોને આ પસંદ આવ્યા અને તમે પણ ચોક્કસ બનાવી જોજો અને તમારો અભિપ્રાય જરૂર જણાવશો. Bijal Thaker -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14258114
ટિપ્પણીઓ (2)