મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

Sarita Jethva
Sarita Jethva @Saritaa_26

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમગ
  2. 2 ચમચીતેલ
  3. 1લીલુ મરચું
  4. 1 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1 કપછાશ
  6. 1 ચમચીરાઈ જીરું
  7. 1/2 ચમચી હિંગ
  8. 1/2 ચમચી હળદર
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચી ધાણાજીરું પાઉડર
  11. લીલા ધાણા ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મગની ધોઈ સાફ કરી કૂકરમાં બે થી ત્રણ સીટી વગાડી બાફી લેવા

  2. 2

    હવે કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ જીરું હિંગ અને આદુ-લસણની પેસ્ટ નો વઘાર કરો

  3. 3

    ત્યારબાદ તેમાં બાફેલા મગ ઉમેરો

  4. 4

    પછી તેમાં સ્વાદાનુસાર મીઠું હળદર ધાણાજીરૂ લાલ મરચું લીલું મરચું ઉમેરો

  5. 5

    પછી છાશ નાખી જરૂર મુજબ પાણી નાખી ઉકળવા દો

  6. 6

    બધુ બરાબર એકરસ થાય એટલે ભાત સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sarita Jethva
Sarita Jethva @Saritaa_26
પર

Similar Recipes