રાંધવાની સૂચનાઓ
- 1
દુધી લઇ છોલી તેના કટકા કરી લેવા
- 2
હવે કડાઈમાં તેલ લઈ ગરમ કરી લસણ જીરૂ અને હિંગનો વઘાર કરો
- 3
પછી તેમાં દૂધી ઉમેરી લેવી ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું
- 4
ઢાંકીને થોડીવાર ચડવા દેવું
- 5
છેલ્લે લાલ મરચું અને ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરવું
- 6
ઉપર કોથમીર ભભરાવી રોટલી કે ભાત સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધી નું શાક (Dudhi Shaak Recipe in Gujarati)
#AM3આ શાક એટલું ટેસ્ટી લાગે છે કે અને રોટલી અને ભાત સાથે તો ખુબ જ સરસ લાગે છે Deepika Yash Antani -
-
-
-
-
-
-
-
-
-
દૂધી બાટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#KS6"દૂધી ખાવ તો બુદ્ધિ આવે " આ એક આયુર્વેદ માં કહેવત છે.. દૂધી ગુણમાં ખુબ ઠંડી હોય છે.. ઉનાળા માં દૂધી નું સેવન ખુબ કરવું જોઈએ..આજે મેં ખુબ ઈઝી રીતે દૂધી નું શાક બનાવ્યું છે.. Daxita Shah -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
-
-
-
-
-
-
More Recipes
- ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
- પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
- મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
- ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
- મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832479
ટિપ્પણીઓ