મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC4
Green recipe
Week4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1બાઉલ મગ
  2. ચમચો લીલા મરચાં અને લસણ ની પેસ્ટ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1/2 ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. લીંબુનો રસ
  8. જરૂર પ્રમાણે ગોળ કે ખાંડ
  9. જરૂર પ્રમાણે મીઠું
  10. ગાર્નિશીંગ માટે કોથમીર
  11. પાંચથી છ મીઠા લીમડાના પાન
  12. 2 ચમચા તેલ વઘાર માટે
  13. 1 ચમચીજીરૂ
  14. ૧ ચમચીરાઈ
  15. 1/2 ચમચી મેથી
  16. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગ ને બરાબર ધોઈને કુકરમાં ત્રણથી ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો

  2. 2

    વધારાનું પાણી નિતારી લો

  3. 3

    પેનમાં તેલ ગરમ મૂકી રાઈ મેથી જીરું અને હિંગનો વઘાર કરો પછી તેમાં આદુ લસણની પેસ્ટ સાંતળી લો મીઠા લીમડાના પાન નાખો

  4. 4

    તેમાં બાફેલા મગ નાખી લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું અને ગોળ કે ખાંડ નાંખી બરાબર મિક્સ કરી લો ત્રણથી ચાર મિનિટ ઢાંકી ને થવા દો

  5. 5

    છેલ્લે એક લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો

  6. 6

    કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes