રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં ત્રણ ચમચાં તેલ મૂકી તેમાં આખાં લાલ મરચાં, અજમો, મરચું, હળદર અને હિંગ નાખી પાપડી, વાલના દાણા અને લીલવા(લીલી તુવેરના દાણા) નાખવા. સ્વાદ અનુસાર મીઠું નાખી ઢાંકણ બંધ કરી બે-ત્રણ સીટી વગાડી લેવી.
- 2
બટાકા શક્કરીયા અને રતાળુ ને છોલી ધોઈને ટુકડા કરવા. આ ત્રણે વસ્તુ એક કડાઈમાં ચાર-પાંચ ચમચાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેલમાં ચડવા દેવું.
- 3
ચણાના જાડા લોટમાં ઘઉંનો જાડો લોટ મીઠું, 1/2 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણાજીરૂ એક ચમચી દળેલી ખાંડ અને તેલનું મોણ નાખી તેમા મેથીની ભાજીને સમારીને નાખવી. અને બધું બરાબર મિક્સ કરી કઠણ લોટ રાખી મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળી લેવા.
- 4
રીંગણા ને ધોઈને વચ્ચેથી બે સાઈડ કાપા કરી ભરેલા શાક નો મસાલો બનાવી મસાલો રીંગણ માં ભરવો. એક વાસણમાં તેલ મૂકી તેમાં હિંગ નાખી રીંગણા વઘારવા અને ચડાવવા.
- 5
લીલા ધાણાને ઝીણા સમારી તેમા આદુ ની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, તલ, વાટેલું લીલું લસણ, ખાંડ,મીઠું, ધાણાજીરું બધું નાખી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.
હવે એક કડાઈમાં તળેલા શક્કરિયા બટાકા અને રતાળુ નાખવા પછી તેમાં મેથીના મુઠીયા ટુકડા કરીને નાખવા. અને ભરેલા રીંગણ પણ નાખવા. પછી ચડેલા લીલવા અને વાલના દાણા પણ મિક્સ કરવા. - 6
લીલા ધાણાં મિક્સ કરેલો મસાલો પણ નાખવો અને બધું બરાબર મિક્સ કરી ૨ ચમચા તેલ નાખી સ્વાદ મુજબ મીઠું 1/2 ચમચી ધાણાજીરૂ, એક ચમચી લાલ કાશ્મીરી મરચું, એક ચમચી દળેલી ખાંડ, ગરમ મસાલો મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી ચડવા દેવું.
- 7
તો તૈયાર છે ગરમા ગરમ સુરતી ઊંધિયું.નાયલોન સેવ થી ગાર્નિશ કરી સર્વ કરવુ.
Similar Recipes
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8# cookpadindiya# winterspecialઆની લાઈવ રેસિપી તમે youtub ઉપર khyati's cooking house ઉપર જોઈ શકશો.. Khyati Trivedi -
-
-
ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
#US#ઉત્તરાયણસ્પેશિયલ#Makarshankranti#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 #week8 #PGઉધિયું એ ગુજરાત ની પહેચાન છે. શિયાળા દરમિયાન બનતી આ વાનગી ખાસ પ્રસંગે પણ બનાવવામાં આવે છે. મહંદઅંશે શિયાળા માં મળતા શાક ભાજી નો ઊપયોગ કરવામાં આવે છે. મેં અહીં ઓછા તેલ નો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ સ્વાદીષ્ટ વાનગી સૌ પસંદ કરે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
ઉંધીયું (Undhiyu recipe in Gujarati)(Jain)
#Trend#COOKPADGUJRATI#CookpadIndia શિયાળાની ઋતુમાં બધા જ શાક ખુબ જ સરસ તાજા મળતા હોય છે અને સ્વાદ માં પણ ખૂબ જ મીઠા લાગતા હોય છે. આ બધા શાક નો ઉપયોગ આ ઋતુમાં સારા પ્રમાણમાં કરવો જોઈએ.ઊંધિયું બનાવવામાં પણ સારા પ્રમાણમાં જુદા જુદા શાક નો ઉપયોગ કરવામાં આવે છે. Shweta Shah -
-
-
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#LSRશિયાળાની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળી રહે છે. ઊંધિયું બનાવવા માટે બધી જાતના શાક અને ખાસ તો સુરતી પાપડી અને દાણા વાળી પાપડી જરૂરી હોય છે. ઉંધીયુ બનાવવાની રીત બધાની અલગ અલગ હોય છે કોઈ બાફીને બનાવે છે. કોઈ તળીને બનાવે છે. અથવા તો કોઈ સીધું કુકરમાં જ બનાવે છે. અહીં મેં ઊંધિયું ને બાફીને પછી વઘાર્યું છે. ભરપૂર લીલા મસાલા એડ કરીને. મેથીના મુઠીયા માં, રવૈયામાં લીલું લસણ અને કોથમીર નો ઉપયોગ કરે છે લીલા મસાલાથી ઊંધિયું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. શિયાળામાં જ્યારે લગ્ન પ્રસંગે બધી અલગ અલગ આઈટમ હોય છે. તેમાં ખાસ કરીને ઊંધિયું બનાવવામાં આવે છે. અહીં મેં ઊંધિયા ની રેસીપી શેર કરી છે તો મિત્રો જરૂરથી બનાવવાનો ટ્રાય કરજો. 🙏🙏 Parul Patel -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ વાનગીઉંધીયુ આમ તો ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ સુરતનું ઉંધીયું એ સૌથી વધારે પ્રખ્યાત છે. દરેક જણની ઉંધીયુ બનાવવાની રીત અલગ અલગ હોય છે. જેમકે માટલા ઊંધિયું , ઉબાડીયુ. કોઈ ઊંધિયા માં ખાલી સુરતી પાપડી અને બાકીના શાક જેમકે રતાળુ કાચા કેળા સૂરણ અને બટાકાને રીંગણ ઉમેરે છે. કેટલાક લોકો તેમાં તુવેરના દાણા અને વટાણા પણ નાખીને પણ ઉંધીયુ બનાવે છે.મેં પણ અહીંયા તુવેરના દાણા સાથે ઉંધિયું બનાવ્યું છે મને આશા છે કે તમને મારી રેસીપી ગમશે Komal Doshi
More Recipes
ટિપ્પણીઓ (6)