રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ધોઈ મોટા કટકા કરવા વાલોળ વટાણા તુવેર પાપડી ના દાણા કાઢવા
- 2
ત્યારબાદ તલ કોપરાનું છીણ ધાણાભાજી બધા મસાલા મિક્સ કરવા
- 3
મૂઠિયાં બનાવવા ચણા ના લોટ માં બધા મસાલા અને મેથીની ભાજી નાખી લોટ બાંધી મૂઠિયાં તળી લેવાં
- 4
ત્યારબાદ તેલ મૂકી હિંગ નો વઘાર કરી રીંગણ બટાકા અને બધા શાકભાજી નાખી થોડું પાણી નાખી ઢાંકી ને શાક ચડવા દેવું બરાબર થઈ જાય પછી વધારા ના મસાલા અને મુઠીયા નાખી થોડીવાર ઢાંકી રાખવું ઉપર થી તલ કોપરાં નું છીણ ધાણાભાજી ઝીણી સેવ બધું નાખી મસાલેદાર ઊંધિયું ચટણી સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#Hathimasala શિયાળા માં લંચ માં ઊંધિયું કઢી ભાત રોટલી લાડુ હોય એટલે જમવામાં મજા પડી જાય Bhavna C. Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (UNDHIYU Recipe in Gujarati)
મારી મમ્મી ની રેસિપી છે#ks#cookpadgujrati#winter#gujju jigna shah -
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15769367
ટિપ્પણીઓ (9)