ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ઊંધિયાની ઢોકળી બનાવવા માટે મેથીને સમારી ધોઈ લેવી પછી એક વાસણમાં મેથી, ચણાનો લોટ અને બધો મસાલો કરી જરૂર મુજબ પાણી નાખી અને નાની વડી બનાવી લેવી. પછી ઢોકળીને વરાળમાં બાફી લેવી.
- 2
બધા શાકને સમારી અને ધોઈ લેવું રીંગણા અને બટેટાને વચ્ચેથી કાપા પાડી લેવા. ટામેટાં ઝીણા સમારી લેવા.
- 3
પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું નાખી અને શાકનો વઘાર કરવો. શાકને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં સાંતળવા દેવું. પછી તેમાં બધો મસાલો કરી અને તપેલાને ફેરવીને બધો મસાલો મિક્સ કરી લેવો.
- 4
પછી જરૂર મુજબ પાણી નાંખી અને શાકને ૧૫- ૨૦ મિનિટ ચડવા દેવું.
- 5
ઉંધીયુ ચડી જાય પછી તેમાં બનાવેલી ઢોકળી નાખી બે મિનિટ રહેવા દેવું પછી ગેસ બંધ કરી દેવો. હવે તૈયાર છે શિયાળાનું સ્પેશિયલ ગરમાગરમ ઊંધિયું. કોથમીરથી ગાર્નિશ કરી અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
-
-
કાઠિયાવાડી ઊંધિયું (Kathiyawadi Undhiyu Recipe In Gujarati)
#KSકાઠિયાવાડી ઊંધિયું ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવામાં ખૂબજ સરળ હોય છે અને તે શીયાળા માં મળતા બધા શાકભાજી નો ઉપયોગ કરીને બનાવી શકાય છે અને તે ખૂબ જ હેલ્ધી બને છે. Hetal Siddhpura -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8# cookpadindiya# winterspecialઆની લાઈવ રેસિપી તમે youtub ઉપર khyati's cooking house ઉપર જોઈ શકશો.. Khyati Trivedi -
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8#Week8શાકભાજી-મસાલાની જાન,ઊંધિયુ શિયાળાની શાન, ગુજરાતની છે ઓળખાણ,ખાઓ ને તબિયત રાખો ફાઈન😋 Krishna Mankad -
-
ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)
ઊંધિયું આપણી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે. શિયાળામાં અને ઉત્તરાયણમાં બધા ગુજરાતીઓ ના ઘરે ઊંધિયું બનતું હોય છે. મેં અહીંયા શિયાળામાં મળતા બધા લીલા શાકભાજીનો ઉપયોગ કરી અને ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયાની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8 શિયાળામાં મેનુ અચુક હોય જ. શાકભાજી નો કુંભમેળો સ્વાદિષ્ટ તેને કોઈ શણગાર ની જરૂર નથી પોતે જ કલર ફુલ શાક 😋 HEMA OZA -
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)