કઢી (Kadhi Recipe In Gujarati)

Manisha Baxi
Manisha Baxi @mamisha

કઢી (Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપદહીં
  2. 1/4 કપચણા નો લોટ
  3. 1 મોટી ચમચીઘી
  4. 5-7લીમડા ના પાન
  5. 2સૂકા મરચાં
  6. 1તમાલ પત્ર
  7. 3લવિંગ
  8. 1 તજ
  9. 1 ચમચીજીરૂ
  10. ગોળ અથવા ખાંડ જરૂર પ્રમાણે
  11. 1ટૂકડો આદુ
  12. 2લીલા મરચાં
  13. મીઠું સ્વાદાનુસાર
  14. 1 ચમચીકસુરી મેથી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દહીં માં જરૂર પ્રમાણે પાણી ઉમેરી ચણા નો લોટ નાખી બરાબર મિક્ષ કરી લ્યો હવે તેમાં લીલા માર્ચ અને આદુ ને ખમણી ને નાખો.

  2. 2

    એક કઢાઈ માં ઘી ગરમ કરો તેમાં ઉપર પ્રમાણે નાં બધા ખડા મસાલા સાંતળો

  3. 3

    હવે તેના ચણા નો લોટ અને દહીં નું મિશ્રણ વઘારો હવે તેમાં મીઠું અને ગોળ સ્વાદ પ્રમાણે નાખો

  4. 4

    એક ચમચી કસુરી મેથી નાખી કઢી ને 10 થી 15 મિનિટ ઉકાળો અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Baxi
Manisha Baxi @mamisha
પર

ટિપ્પણીઓ

Similar Recipes