તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)

તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને બરાબર ધોઈને એકદમ ગરમ પાણીમાં 1/2 સોપારી એડ કરીને છ થી સાત કલાક પલાળી રાખવી. સોપારી માં પલાળવા થી અને બાફવાથી દરેક કઠોળ જલ્દી ચડે છે.
- 2
તુવેર બરાબર પલળી જાય એટલે તેને સુપારી સાથે કુકરમાં બાફવા મૂકવી અને તુવેરની ચડતા વાર લાગતી હોવાથી સાતથી આઠ વિસ્સલ કરી. કુકર ને બરાબર ઠંડુ થવા દેવું.
- 3
પછી ચડેલી તુવેર ને ચારણી માં નાખી અને પાણી કાઢી લેવું. ગેસ ઉપર પેન મૂકીને તેમાં તેલ મૂકીને તેમાં જીરુ કળી પત્તા લીલા મરચા તથા હીંગ એડ કરવી અને વઘાર થાય એટલે તેમાં ટામેટા એડ કરવા પછી તેના એક ચમચા જેટલી કોથમીર કરવી.
- 4
પછી તેને બરાબર મિક્સ કરી અને ટામેટાં ચડી જવા આવે એટલે તેમાં હળદર ધાણાજીરૂ કાશ્મીરી મરચું એક ચમચી ચણાની ગરમ મસાલો તથા પ્રમાણસર મીઠું એડ કરીને બરાબર હલાવવું.
- 5
પછી તૈયાર થયેલા મિશ્રણમાં બાફેલી તુવેર સોપારી કાઢીને એડ કરવી. અને તૈયાર થયેલા મસાલા સાથે બરાબર મિક્સ કરવી. અને સાથે ઉપર આંબલીયા ના પીસ નાખી બરાબર મિક્સ કરવુ.થઇ જાય એટલે તેમાં જરૂર પૂરતુ 1/2વાટકી જેટલું પાણી એડ કરવું અને પાંચથી સાત મિનિટ ખદખદવા દેવું.
- 6
તૈયાર થયેલી તુવેર ઉપર કોથમીર નાખીને પછી બરાબર હલાવી સર્વિંગ બાઉલમાં કાઢી લેવુ.
- 7
આ તુવેર ના ટોઠા ચાણસ્મા અને મહેસાણામાં ચોખા ની દહીં વાળી ધેસ સાથે ખાવામાં આવે છે.
- 8
આ તુવેર ના ટોઠા સરસ લાગે છે. અને ઘેસ સાથે તો સૌથી સરસ અને ટેસ્ટી લાગે છે.
- 9
Similar Recipes
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી તુવેર ના ઠોઠા Krishna Dholakia -
-
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani -
તુવેર અને લીલા ચણા ના ટોઠા (Tuver Green Chana Totha Recipe In Gujarati)
#CB10#WEEK10તુવેર ના ટોઠા નોર્થ ગુજરાત ની ફેમસ ડિશ છે.લીલી તુવેર ના ટોઠા શિયાળામાં બનાવવામાં આવે છે. લીલી તુવેર ના ટોઠા ગામડાના લોકો વધારે બનાવે છે અને શિયાળામાં લોકોને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10મહેસાણા ના પ્રખ્યાત સૂકી તુવેર ના શિયાળા માંબનતા કારણ (લીલો મસાલો મળવાથી )લીલું લસણ, લીલી ડુંગળી, અને સીંગતેલ માં બનાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bina Talati -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
-
તુવેર ના ટોઠા
#CB10#Week10# વિન્ટર કિચેન ચેલેન્જ -1ઉત્તર ગુજરાત ની મહેસાણા ની આ પ્રખ્યાત વાનગી છે. સૂકી અને લીલી એમ બંને તુવેર માંથી આ ટોઠા બંને છે અને તેનો ટેસ્ટ બહુ જ સરસ હોય છે. તુવેર શિયાળા માં ખુબ જ સરસ મળે છે અને એમાં થી જુદી જુદી વાનગી બનાવી ને ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
તુવેર ટોઠા(tuver totha recipe in Gujarati)
#CB10 કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે.અહીં સુકી તુવેર નાં ટોઠા બનાવ્યાં છે.જે શિયાળા ની કડકડતી ઠંડી માં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી. જેને સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
-
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
તુવેર ના ટોઠા(Tuar totha recipe in Gujarati)
#MW2#Totha#cookpad#cookpadindiaતુવેર ના ટોઠા એક ખુબજ ટેસ્ટી કાઠિયાવાડી ડીશ છે. આ એક શિયાળા ની સ્પેશિયલ ડીશ છે. આ ડીશ નાના મોટા બધા ને ભાવતી હોય છે. ચાલો આપડે આ ડીશ બનાવવાની મજા માણીયે. Mitali Chavda (Mitali Darshan Vala) -
લીલી તુવેર ના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
શિયાડા મા આ વાનગી બહુ જ બને છે જેને મહેસાણાના પ્રખ્યાત ટોઠા કહેવાય છે જેને લીલી તુવેર માંથી બનાવાય છે#GA4#તુવેર#Week13 bhavna M -
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10#week10#chhappanbhog#sukituver#totha#CookpadIndia#COOKPADGUJRATI ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (12)