કચરીયું (Kachariyu Recipe In Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. ૨ કપસફેદ તલ
  2. 5ખજૂર
  3. 2 ચમચીતલ નું તેલ
  4. 1 ચમચીગોળ
  5. 2 ચમચીકોપરાનું છીણ
  6. 10-10કાજુ બદામ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલા તલ ને મિક્સર માં થોડા ક્રશ કરવા.

  2. 2

    પછી તેમાં કાજુ, બદામ, કોપરાનું છીણ આ બધી સામગ્રી ઉમેરી ફરી થોડા ક્રશ કરવા.

  3. 3

    હવે એક બાઉલ માં લઇ તેમાં કાજુ, બદામ ની કતરણ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    તો તૈયાર છે સફેદ તલ નું શિયાળામાં હેલ્ધી કચરિયું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes