કચરીયું (Kachariyu Recipe In Gujarati)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246

#CB10
#week10
#છપ્પન ભોગ રેસિપી
#કચરિયું
અમારે અહીંયા કચરિયું ફેમસ છે બાર ગ્રામ થી ઓર્ડર આવતા હોય છે તો મે આજે banaviyu છે તો શેર કરું છું......
ને winter ની સીઝન માં તાકાત આપતું વસાણું છે તો જરૂર try karjo 🙏🤗😋

કચરીયું (Kachariyu Recipe In Gujarati)

#CB10
#week10
#છપ્પન ભોગ રેસિપી
#કચરિયું
અમારે અહીંયા કચરિયું ફેમસ છે બાર ગ્રામ થી ઓર્ડર આવતા હોય છે તો મે આજે banaviyu છે તો શેર કરું છું......
ને winter ની સીઝન માં તાકાત આપતું વસાણું છે તો જરૂર try karjo 🙏🤗😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો કાળા તલ
  2. વાટકો ગોળ
  3. ૧ ટે સ્પૂનટોપરા નો છીણ
  4. ૧ ટે સ્પૂનબદામ ના ટુકડા
  5. ૧ ટે સ્પૂનકાજુ ના ટુકડા
  6. ૧ ટે સ્પૂનગુંદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કાળા તલ મિક્સર માં ક્રશ કરો ને તેને કાઢી લો પછી એક પેન કઢાઈ માં ઘી મૂકી ગુંદર તળી લો ને કાઢી લો પછીગોળ નો પાક બનાવી લો બહું કડક નહિ બનવાનો પણ શેઝ ગોળ મેલ્ટ થાય ત્યા સુધી

  2. 2

    પછી ગેસ ની આંચ બંધ કરી તેમ પીસેલા કાળા તલ નો ક્રશ એડ કરો હલાવી લો પછી તેમાં બદામ ના ટુકડા, ટોપરા નો છીણ, તળેલો ગુંદર નાખી બધું સરસ મિક્સ કરી લો

  3. 3

    બસ ગાર્નિશ માટે ટોપરા નો છીણ ને બદામ ના ટુકડા નાખો ખાવાના ના ઉપયોગ માં લો

  4. 4

    તો તૈયાર છે સ્વાદિષ્ટ કચરિયું મને તો બહું ભાવિયું
    આપકા પતા નહી 😊😍😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
પર

Similar Recipes