કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
Mumbai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
બે લોકો માટે
  1. 2 વાટકીશેકેલા કાળા તલ
  2. 1 વાટકીબારીક સમારેલો ખજૂર
  3. 1 વાટકીબારીક સમારેલો ગોળ
  4. 1 ચમચીસૂંઠ પાઉડર
  5. 1 ચમચી ગંઠોડા પાઉડર
  6. 3 ચમચી ઘી
  7. ગાર્નીશિંગ માટે કોપરાનું છીણ,અખરોટ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મિક્સર જારમાં તલ ખજૂર ગોળ સુઠ પાઉડર ગંઠોડા પાઉડર બધું નાખી અધકચરા પીસી લો ત્યારબાદ એક વાટકામાં લઈ ઘી નાખી બરાબર મિક્સ કરી લો અને બરાબર પ્રેસ કરી લો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લઈને અનમોલ કરો અને ઉપરથી કોપરા નું છીણ અને અખરોટ થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Falguni Shah
Falguni Shah @FalguniShah_40
પર
Mumbai
I love cooking❤️❤️😍🍔🍟🍕🧀🌮🥙🥪🍜🥗🥣🍢🍰🥧🎂🍩🍫🍨🍧
વધુ વાંચો

Similar Recipes