કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Mittu Dave
Mittu Dave @Mittu12

કચરિયું બનાવવા માટે હંમેશા કાચા તલ નો જ ઉપયોગ કરવો. #CB10

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧૦૦ ગ્રામ કાળા તલ
  2. ૭૦ ગ્રામ ગોળ
  3. ૫૦ ગ્રામ ખજૂર
  4. ૧ ટેબલ સ્પૂન તળેલો ગુંદર
  5. ૨ ટેબલ સ્પૂન કાજુ,બદામ
  6. ૧ ટેબલ સ્પૂન ટોપરાની છીણ
  7. ૨ ટેબલ સ્પૂન તલ નું તેલ
  8. ૧ ટી સ્પૂનસૂંઠ પાઉડર
  9. ૧ ટી સ્પૂનગંઠોડા પાઉડર
  10. મગજતરી નાં બી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર નાં બાઉલ માં તલ,ગોળ, સૂઠ પાઉડર, ગંઠોડા પાઉડર,ટોપરાની છીણ,તેલ નાખી પીસી લો.

  2. 2

    પછી તેમાં કાજુ, બદામ,ખજૂર,બી નાખી હલાવી લો.

  3. 3

    પછી ઉપરથી ટોપરાની છીણ,ગુંદર નાખી બોટલ માં ભરી દો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes