કચરિયું (Kachariyu Recipe In Gujarati)

Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 mins
5 લોકો
  1. 250કાળા તલ
  2. 1કપ ગોળ
  3. 1 tbspghee
  4. 1/2 tbspસુઠ પાઉડર
  5. 1/2 tbspપીપરીમૂળ ગંઠોડા પાઉડર
  6. 1 tbspતળેલું ગુંદ
  7. ખજૂર
  8. કાજુ બદામ કતરણ

રાંધવાની સૂચનાઓ

15 mins
  1. 1

    સૌપ્રથમ કાળા તલ મિક્સર જારમાં થોડું ઘી નાખીને ચર્ન કરી લો

  2. 2

    હવે આ મિશ્રણમાં ગોળ, પીપરીમૂળ ગંઠોડા, પાઉડર તેમજ સૂંઠ પાઉડર, તળેલું ગુંદ ઉમેરી બરાબર ચર્ન કરી લો

  3. 3

    આવી જાય ત્યાં સુધી આ મિશ્રણને હાથ વડે મસળી ટોપરાનું ખમણ તેમાં જ ડ્રાયફ્રુટ ઉમેરી સેટ કરી લો

  4. 4

    તો તૈયાર છે કાળા તલનું કચરિયું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shrungali Dholakia
Shrungali Dholakia @cook_30679616
પર

Similar Recipes