ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા બટાકા ને બાફી લેવા અને રીંગણાં ને ધોઈ ને તેમાં આડા ઊભા કાપા પાડી લેવા..
- 2
ત્યારબાદ એક બાઉલ માં ચણા નો લોટ,ગોળ,લસણ,લાલ મરચું,હળદર,ધાણાજીરૂ,ગરમ મસાલો,મીઠું,આદુ મરચા ની પેસ્ટ, અને 2 ચમચી તેલ નાખી ને બધું સરખી રીતે મિક્સ કરી લેવું.
- 3
હવે આ મસાલા ને રીંગણાં ની અંદર સરખી રીતે ભરી લેવો.. અને વધેલો મસાલો રાખી મૂકવો
- 4
ત્યાર બાદ એક પેન માં 3 ચમચી તેલ મૂકી ને તેમાં હિંગ નાખી ને આ રીંગણાં ને વઘારવા...હવે તેને સાવ હળવે હાથે હલાવી તેમાં થોડું પાણી નાખી ને પેન નુ ઢાંકણ ઢાંકી દેવું..
- 5
થોડી થોડી વારે જોતું રહેવું અને ધીમે ધીમે હલાવતા રહેવું.. રીંગણાં ને સહેજ દબાવી ને ચેક કરી લેવા. જો તે બફાય ગયા હોય તો તેમાં બાફેલા બટાકા નાખી અને તેમાં વધેલો મસાલો મસાલો ઉપર છાંટી ને હલાવ્યા વગર ઢાંકણ ઢાંકી દેવું.. આમ થોડી વાર ચડવા દેવું..
- 6
ત્યારબાદ સરખું હલાવી બધું સરખી રીતે મિક્સ કરી ને ઉપર કોથમીર છાંટી ને ગરમાગરમ પીરસવું...🤗🤗
Similar Recipes
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
-
ભરેલાં રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8 શિયાળામાં શાક નો રાજા રીંગણા તેની પણ એટલી બધી વાનગી બને ને ભાવે પણ મે આ શાક ઓછા તેલ માં ઓવન માં બનાવ્યું છે. HEMA OZA -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#RC2#Whitereceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીગણા nu શાક પરોઠા સાથે ભાખરી સાથે ડિનર માં લઈ શકાય. Dhara Jani -
-
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
-
-
-
ભરેલા બટાકા રીંગણાં (Bharela Bataka Ringan Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા રીંગણાં Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (3)