ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ચણા ના લોટ મા એક મોટી ચમચી તેલ નાખી તેને શેકી લો. હવે તેમા મીઠું સ્વાદ મુજબ,ખાંડ,હળદર,લાલ મરચું,ધાણાજીરુ,ગરમ મસાલો,હિંગ નાખી બરોબર હલાવી ઠંડુ પડવા દેવું.
- 2
હવે વઘારીયા મા એક ચમચી તેલ નાખી તેમા વરિયાળી અને તલ નાખી વધાર કરવો તેમા હિગ નાખી લોટ મા નાખી ઉપર થી કસુરી મેથી અને લીલી ચટણી નાખી બરોબર હલાવી તેને મિક્સ કરવુ.
- 3
રીંગણા ને ધોઈ કોરા કરી વચ્ચે થી કટ કરી તેમા ત્યાર કરેલ મિશ્રણ ભરી.વરાળે દસ મિનિટ બાફવા મૂકો. દસ મિનિટ પછી ચેક કરવુ રીંગણ બાફી જાય એટલે ગેસ બંધ કરી એકદમ ઠંડુ પડવા દેવું.
- 4
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેમા જીરુ અને હિંગ નો વધાર કરી બાફેલા રિગણા નાખી ધીમે તાપે પાંચ મિનિટ ચડવા દો ઉપર થી કોથમીર થી ગાર્નીશીંગ કરવુ ગરમાગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia Bindi Vora Majmudar -
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 Week-8 આજે મે ખૂબ સરળ રીતે, મસાલા થી ભરપુર, ચટપટુ ભરેલા રીંગણ નું શાક બનાવ્યું છે. આ શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. Dipika Bhalla -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15789936
ટિપ્પણીઓ