ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાના રીંગણ ને ધોઈ તેના ડીંટા કાઢી ચાર કાપા કરી લો.
- 2
હવે એક બાઉલ માં ધાણા જીરું, ચણાનો લોટ અને ઉપર ના બધા મસાલા, 2 ચમચી તેલ આ બધું મિક્સ કરી લો.
- 3
હવે કાપેલા રીંગણ માં આ મસાલો ભરી દો. પછી એક પેન માં તેલ ગરમ કરી તેમાં અજમા નો વઘાર કરી ભરેલા રીંગણ એડ કરી હલાવી લો. અને ઢાંકી ને કુક કરો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ ભરેલા રીંગણ. લીલાં ધાણા થી સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB8 Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલા રીંગણ નુ શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8આપણે ભરેલા શાક નો મસાલો કાચની બોટલ માં સ્ટોર પણ કરી શકો છો chef Nidhi Bole -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
ભરેલા રીંગણા (Bharela Ringan Recipe In Gujarati)
#CB8રીંગણને શિયાળુ પાકનું રાજા કહેવામાં આવે છે .રીંગણમાં કાર્બોદિત ચરબી પ્રોટીન અને બીજા ક્ષારો ઓછા વધુ પ્રમાણમાં હોય છે તેમાં વિટામિન એ વિટામિન અને આયર્ન પણ હોય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15773653
ટિપ્પણીઓ (4)