ખજૂર ડ્રાયફ્રુટ બિસ્કીટ (Khajoor Dryfruit Biscuit Recipe In Gujarati)

Karuna harsora @KarunaHarsora
ખજૂર ડ્રાયફ્રુટ બિસ્કીટ (Khajoor Dryfruit Biscuit Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ખજૂરના બી કાઢી લેવા ત્યારબાદ એક પેનમાં ઘી મૂકી તેની અંદર ખજૂર નાખી દેવો સારી રીતના હલાવી લેવો
- 2
ત્યારબાદ તેમાં સુકુ ટોપરું કાજુ બદામ પાઉડર બધું નાખી સારી રીતે મિક્સ કરી લેવું ત્યારબાદ તેને થોડી વાર રહેવા દેવું હવે બિસ્કીટ લઈ તેના પર લગાડવું
- 3
ત્યારબાદ એક બિસ્કીટ લગાવી પાછું તેના પર ખજૂરનું સ્ટફિંગ લગાવો ત્યારબાદ આખા તેને ખજૂર થી કવર કરી લેવા ત્યારબાદ તેને ડ્રાયફૂટ્સ પાવડરમાં સુકા ટોપરા માં રગદોળી લેવા
- 4
થોડીવાર રહેવા દેવું ત્યારબાદ તેના પીસ કરી લેવા આ સાથે ખજૂર બિસ્કીટ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ખજૂર રોલ (Dryfruit Khajoor Roll Recipe In Gujarati)
સ્પેશિયલ છોકરાઓ માટે ની વાનગી છે Gohil Harsha -
-
-
ડ્રાયફ્રુટ ખજુર બિસ્કીટ(Dryfruit Khajur Biscuit Recipe in Gujara
#Cookpadturns4#December Binita Makwana -
ખજૂર બિસ્કીટ (Khajoor Biscuit Recipe In Gujarati)
ઉતરાયણ સ્પેશિયલ #USઉતરાયણ શિયાળામાં જ આવે છે અને ખજૂર પણ શિયાળામાં વધારે સારો મળે છે શિયાળામાં ખજૂર ખાવાથી ઘણા લાભ થાય છે આ ખજૂર બિસ્કીટ બાળકોને પણ ખૂબ જ ભાવે છે ખજૂર બાળકો એમનેમ નથી ખાતા તેને આ રેસીપી જો બનાવીને આપે તો તે ખાય છે Urvashi Solanki -
-
-
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
-
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#AT#MBR3હા લાડુ શરીર માટે ખૂબ જ શક્તિવર્ધક છે તેમજ ખાંડ ફ્રી હોવાથી દરેક વ્યક્તિ હોશે હોશે ખાઈ શકે છે Amita Parmar -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર અને ગૂંદનો પાક (Khajoor Gund Paak Recipe In Gujarati)
#FFC2#week2#ગુંદરસવારનો નાસ્તો:શિયાળાની સવાર હોય અને જો નાસ્તામાં ખજૂર અને ગુંદનો પાક હોય તો તે શકિત વર્ધક અને ગુણકારી છે. ખજૂર તથા ગૂંદ બંને શરીર માટે ફાયદાકારક છે. Valu Pani -
ખજૂર ડ્રાય ફુટ બિસ્કીટ (Khajoor Dry Fruit Biscuit Recipe In Gujarati)
#WDમારીઆ રેસિપી કાજલ સોઢાની રેસીપી જોઈને બનાવી છે તેની રેસીપી મુજબ મેં ખજૂર ડ્રાય ફુટ ના બિસ્કીટ બનાવ્યા છે બહુ સરસ બન્યા છે અને તેની રેસિપી જોઉં છું અને ફોલો કરું છું તેની રેસિપી બહુ સરસ હોય છે તેની રેસિપી માંથી મને પ્રેરણા મળે છે તે બદલ આભાર હેપી વુમન્સ ડે ઓલ માય ફ્રેન્ડ Sejal Kotecha -
ડ્રાયફ્રુટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
આ હેલ્થી રેસિપી જરુર ટ્રાય કરજો મિત્રો.🙏#GA4#week9 shital Ghaghada -
ચોકો ડ્રાયફ્રુટ ત્રિકોણ રોલ (Choco Dryfruit Triangle Roll Recipe In Gujarti)
આ રેસિપી મારા બાળપણ ને યાદ કરીને બનાવું છું. POOJA kathiriya -
-
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)
#DTR ખાંડ ફી્ હોવાને કારણે નવા વષૅ મા બધાં મોં મીઠું કરી શકે તેવા પ્રોટીન વિટામિન હિમોગ્લોબીન વધારે નારા તો મે પણ બનાવ્યા તમે પણ બનાવો. HAPPY NEW YEAR🎉🎊 HEMA OZA -
-
મિક્સ ડ્રાયફ્રુટ પાક(Mix DryFruit Pak Recipe in Gujarati)
#MW1 આજે મેં ઘરમાં રહેલા બધા જ ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને પાક બનાવ્યો છે. દરેક ડ્રાયફ્રુટ શરીર માટે ખૂબ સારા છે. ડ્રાયફ્રુટ પાક મે મારા મમ્મી પાસેથી શીખ્યો છે.અમે જ્યારે ડ્રાય ફ્રુટ નખાતા ત્યારે મારા મમ્મી અમને પાક બનાવીને ખવડાવતી.... Kiran Solanki -
ખજૂર બિસ્કિટ રોલ (Khajoor Biscuit Roll Recipe In Gujarati)
#MAઆ મેં મારી દીકરી માટે બનાવવી છે. તેને મારા હાથ ના ખુબજ ભાવે છે Mansi P Rajpara 12 -
-
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
વિન્ટર માં મારા ઇન્ડિયા ના stay દરમિયાન મેં આ ડીશ બનાવી હતી Sangita Vyas -
ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)
#Immunityખજૂરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે હોય છે. આમ તો છોકરાઓ ખજૂર ખાતા નથી પણ ડ્રાયફ્રુટ સાથે મિક્સ કરીને આપીએ તો ખાઈ લે છે. અત્યારે કોરોના વાયરસ ચાલી રહ્યો છે તેથી શરીરની ઈમ્યુનિટી માટે સૂંઠ ગંઠોડા પાઉડર અને ખજૂર ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
-
More Recipes
- ગાજર નો હલવો લાઈવ (Gajar Halwa Live Recipe In Gujarati0
- ચોખા ના લોટ માંથી વેજ સેન્ડવિચ (Rice Flour Veg Sandwich Recipe In Gujarati)
- વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
- ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
- રીંગણ નો કાચો ઓળો (Ringan Kacho Oro Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15823292
ટિપ્પણીઓ (3)