રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તુવેરના દાણાને કૂકરમાં બાફી લો. ડુંગળી ટામેટા ઝીણા સમારી લો.
- 2
હવે એક પેનમાં તેલ મૂકી તેમાં જીરાનો વઘાર કરો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો. ડુંગળી ગુલાબી કલર ની થાય એટલે તેમાં ટામેટા ઉમેરો. બંને બરાબર સંતળાઈ જાય એટલે તેમાં લીલું લસણ અને આદુ મરચાની પેસ્ટ ઉમેરો. તેલ છૂટું પડે એટલે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી લો. 5 મિનિટ માટે થવા દો.
- 3
હવે તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી દો. થોડું પાણી પણ ઉમેરી દો. બરાબર ઉકળવા દો. ઘટ્ટ રસો થાય એટલે તેમાં કોથમીર ભભરાવી ને બ્રેડ કે પરોઠા સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadindia#cookpadgujratiતુવેર ના ટોઠા નું શાક મુખ્યત્વે ઉતર અને દક્ષિણ ગુજરાત માં પ્રચલિત છે .. કાઠિયાવાડ માં એનું ચલણ ઓછું છે ..જો કે હવે લીલી તુવેર અમારે પણ મળે છે ..એટલે મે cookpad માં થી હોમસેફસ ની રેસિપી જોઈ મે પહેલી જ વાર બનાવી છે ..સરસ બની છે બધાને ખૂબ જ ભાવી .. Keshma Raichura -
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
ગાર્ડન ની ફ્રેશ તુવેર માથી ટોઠા બનાવ્યા ખૂબ જ સરસ બન્યા તમે પણ જરૂર થી ટ્રાય કરજો Bhavna Odedra -
-
-
-
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#WEEK10શિયાળામાં બનતા તુવેરના ટોઠા મુખ્યત્વે મહેસાણા બાજુની વાનગી છે જે સાવ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે જેને બ્રેડ-રોટલા-ગરમ રોટલી સાથે ખાઈ શકાય છે... Krishna Mankad -
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#CB10#week10આ રેસિપી મેં @Hemaxi79 હેમાક્ષી બેન ની રીતે બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની અને ઘર માં બધાને ખૂબ ભાવી.Thank you @Hemaxi79 ben for sharing your recipe 😊Sonal Gaurav Suthar
-
તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10છપ્પન ભોગ ચેલેન્જ રેસીપી Week-10શિયાળામાં ખાસ બનાવાતી આ રેસિપી મૂળ ઉત્તર ગુજરાતની છે પરંતુ હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતુ હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા ખૂબ સરળ છે.શિયાળામાં લીલી તુવર, લીલી ડુંગળી અને લીલા લસણનો ઉપયોગ કરી લાજવાબ બને છે. બ્રેડ કે કુલ્ચા સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15825816
ટિપ્પણીઓ (2)