રાંધવાની સૂચનાઓ
- 1
ઘી ગરમ મૂકી લોટને ચાળી લેવો.ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી મીડીયમ તાપે શેકવો. સુવા,અજમા,જાયફળનો ભૂકો કરી લેવો. કોપરાની સલી કરવી.ગોળ ઝીણો સુધારી લેવો.
- 2
લોટ શેકાઈ જાય એટલે ગેસને ધીમો રાખી તેમાં કાટલું, સૂંઠનો ભૂક્કો,જાયફળ,અજમો,સુવા નો ભૂકો ઉમેરી મેરી મિક્સ કરવું.
- 3
થોડું નવસેકું રહે એટલે તેમાં ગોળ ઉમેરી મિક્સ કરવું હવે તેમાં તળેલો ગુંદ,કાજુ બદામ ના ટુકડા ઉમેરવા મિક્સ કરવું હવે તેના લાડુ વાળવા.
- 4
ઝીણા કપરા ના ખમણ થી ગાર્નિસ કરવા. તૈયાર છે શિયાળાના ખૂબ જ ગુણકારી એવા કાટલા ના લાડુ
પ્રતિક્રિયાઓ
Top Search in
દ્વારા લખાયેલ
Similar Recipes

મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)


ઓરિયો બિસ્કિટ ના લાડુ (Oreo Biscuit Ladoo Recipe In Gujarati)


કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1#Week1


મેથી લાડુ (Methi ladoo Recipe in Gujarati)
#MW1વસાણાંમેથી ના લાડુમેથી ના ગુણધર્મો વિશે તો બધા ને ખબર જ છે. મેથી માં કડવાશ હોવાથી બધા ને પસન્દ હોતી નથી પણ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. શિયાળા માં તો મેથી ખાવી જ જોઈએ. આજે મે મેથી ના લાડુ કડવા ના લાગે એ રીત થી બનાવ્યા છે.આખો લાડુ ખવાય જાય પછી છેલ્લે થોડી કડવાશ લાગે. તો એકવાર જરૂર થી ટ્રાય કરજો. અને એકવાર જરૂર થી રેસિપી વાંચશો.


કાટલા લાડુ /કાટલું પાક (Katla Ladoo or Katlu Paak Recipe in Gujarati)
#GA4#Week15#Jaggery


ડ્રાઇફુટ લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#WEEK14


મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#MH#cookpadgujarsti#cookpadindia


કાટલા પાક (Katla Pak recipe in Gujarati)
#માઇઇબુકઆ પાક સુવાવડમાં ખૂબ જ ગુણકારી છે,અને શિયાળામાં પણ લેડીસ ખાઈ તો સ્ફૂર્તિ રહે છે,અને કમરના દુખાવામાં રાહત થાય છે ....


કાટલા ના લાડુ
ખુબ જ સ્વાદ સભર અને પૌષ્ટિક શિયાળુ કાટલા ના લાડુ. #GA4 #week14


અડદિયા નાં લાડુ (Adadiya Ladoo Recipe In Gujarati)
#VR


સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી


ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati


ખજૂર અને ડ્રાયફ્રુટ ના લાડુ (Khajoor Dryfruit Ladoo Recipe In Gujarati)


ખજૂર ના લાડુ


રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#GCR


બીટ ના લાડુ
#friendrefer


ક્રીમી લાડુ (Creamy Ladoo Recipe In Gujarati)


અડદિયા (Adadiya Recipe In Gujarati)
#CB7#Week7


ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#cookpad#sweet#churma na laddu


મેથી ના લાડુ (Methi Ladu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#winterspecial#vasanaશિયાળા માં વસાણા શરીર માટે સ્વાસ્થ્ય વર્ધક છે ,જે આપણે અનેક રીતે ખાવા માં ઉપયોગ કરીએ છીએ .વસાણા નો ઉપયોગ મીઠાઈ માં થાય છે ,પણ મેથી સાથે ગોળ માં ઉમેરી ને કરવાથી તેની કડવાશ ઓછી લાગે છે .


ખજુર લાડુ


ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#Week14


રાગી ઓટ્સ કાટલું (Raagi Oats Katlu Recipe In Gujarati)
#WK1


શીંગ દાળિયા તલ ટોપરાના લાડુ (Shing Daliya Teel Topra Ladoo Recipe In Gujarati)


બીટ ના લાડુ (Beetroot Laddu Recipe In Gujarati)
#GA4#Week5#beetroot


નાળિયેરના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14


ડ્રાયફ્રુટ લાડુ(Dryfruit Ladoo Recipe in Gujarati)
#CookpadTurns4#Week1મે શિયાળાની સિઝનમાં શક્તિવર્ધક ખજૂર ના ડ્રાયફ્રુટ લાડુ વસાણા નાખી ને બનાવ્યા છે જે પૌષ્ટિક અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે.


નારિયલ લાડુ (Nariyal Ladoo Recipe In Gujarati)
#LSR#COOKPAD


ગુંદર ની રાબ (Gundar Raab Recipe In Gujarati)
#PRPost 10


મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#CB8#Week8#cookpadindia

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832841
ટિપ્પણીઓ (2)