રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક કડાઈમાં ટોપરાનું ખમણ શેકી લેવાનું. ડીશ મા કાઢી લેવાનું. પછી ધઉનો લોટ શેકી લેવાનો. પછી ઘી નાખી ને ગુદ તળી લેવાનો ગુદ તળાઈ જાય એટલે ડિશમાં નીકળી તેમા અડદનો લોટ ગુલાબી રંગ નો શેકી લેવાનો. વેકરીયો, ચીમેડ, પણ શેકી લેવાના.
- 2
એક થાળીમાં અડદનો લોટ, મેથી પાઉડર,સુઠ પાઉડર, કાટલું, ગુદ, વેકરીયો,,ચીમેડ, હળદર, ટોપરાનું ખમણ, કાજુ-બદામ નો પાઉડર,દળેલી ખાડં નાખી બધુ મિક્સ કરી લેવાનું.
- 3
ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી ઓગળી લેવાનો પાક નથી કરવાનો ગોળ ઓગળી જાય એટલે તેમાં મિક્સ કરેલુ મિશ્રણ નાખી ને હલાવી લો. પછી ધઉનો લોટ નાખી ને સારી રીતે બધુમિકસ કરી લો
- 4
પછી એક ગ્રીશ કરેલી થાળીમાં પાથરી દેવાનું વાટકા થી બરાબર સેટ કરી તેની ઉપર ઝીણુ ટોપરાનું ખમણ પાથરી 1/2કલાક રાખી પછી કાપા પાડી ને સવિગ ડિસમાં સર્વ કરો તૈયાર છે કાટલું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાટલું (Katlu Recipe In Gujarati)
#WK1#Week1#cookpadindiaનગરોમાં શિયાળા માં રજા માં ખાસ ગરમ બનાવાય છે Rekha Vora -
-
-
-
-
કાટલું(Katlu recipe in Gujarati)
#MW1કાટલાં નો પાકશિયાળા માં ખવાતી અને શરીર ને પોષણ આપતી શ્રેષ્ઠ વાનગી Alpa Jivrajani -
કાટલું (Katlu Recipe In Gujarati)
#winter kitchen challenge#week1 શિયાળા માં બનાવાતા વિવિધ વસાણાં માં કાટલું પાક પણ મુખ્ય છે.જેના સેવન થી શરીર નાં દુખાવા માં રાહત મળે છે.અને ઠંડી માં જરૂરી ગરમી પણ મળી રહે છે. Varsha Dave -
-
-
-
-
-
-
-
-
-
-
-
કાટલું પાક (Katlu Paak Recipe In Gujarati)
#WK1#Winter specialકાટલું એટલે વસાણાં થી ભરપુર પાક, સુવાવડી સ્ત્રી માટે ૨૦ વસાણાં થી ભરપુર હોય,પણ દરેક સભ્યો માટે શિયાળામાં ઠંડી માં કાટલું પાક ખાવાથી જરૂરી વસાણાં થી ભરપુર પાક આરોગ્ય માટે ગુણકારી છે. Ashlesha Vora -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ