રાંધવાની સૂચનાઓ
- 1
મરચાને ધોઈને કોરા કરી લેવા પછી તેને છરી વડે વચ્ચેથી કાપા કરી લેવા
- 2
હવે બધા મરચામાં મીઠું ભરીને તેને સાતથી આઠ કલાક રાખી મૂકવું અને વચ્ચે વચ્ચે તેને હાથેથી હલાવતા રહેવા એટલે પાણી છૂટશે
- 3
સાત થી આઠ કલાક પછી મરચા ને ચારણીમાં નીતારી લેવા એટલે બધું પાણી નીકળી જશે અને પછી તેને એક ચોખ્ખા કપડા પર કોરા કરવા મૂકી દેવા એટલે પાણીનો બધો ભાગ સુકાઈ જશે
- 4
લગભગ સાતથી આઠ કલાક મરચાને કપડા પર કોરા કરવા ત્યાર પછી તેને હાથેથી દબાવી જોવું જો પાણી નીકળતું ના હોય તો મરચા કોરા થઇ ગયા છે મરચા કોરા થઈ ગયા હોય એટલે પછી તેને એક મોટી થાળીમાં લેવા
- 5
હવે તેમાં 1/2 ચમચી હિંગ બેથી ત્રણ ચમચી લીંબુનો રસ ચપટી હળદર અને પાંચ થી છ ચમચી રાઈના કુરિયા અને ચારથી પાંચ ચમચી તેલ નાખવું અને હાથ વડે બધું હલાવી મિક્સ કરી લેવું તૈયાર છે શિયાળાની સિઝન ના રાયતા મરચા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#Week1#WK1#cookpad India Gujarati recipes Niral Sindhavad -
-
કેપ્સીકમ ના રાયતા મરચાં (Capsicum Raita Marcha Recipe In Gujarati)
#EB#Week 11# રાયતા મરચા# કેપ્સીકમ રાયતા મરચાઆપણે હંમેશા રાયતા મરચા ભાવનગરી મરચાના, નડીયાદી મરચાના, અથવા લાલ મરચા ના આપણે રાયતા મરચા બનાવતા હોઈએ છીએ. પરંતુ આજે મેં કેપ્સીકમ ગ્રીન મરચાના રાયતા મરચા બનાવ્યા છે .તેનું ખાસ કારણ છે મારા હસબન્ડ તીખું ખાતા નથી. અને મરચાં ખાવાનો શોખ વધારે છે. એટલે તેમની માટે હું હંમેશા રાયતા મરચા કેપ્સીકમ ના બનાવું છું .અને તેમાં બે તીખા મરચાંના ટુકડા એડ કરું છું જેથી સુગંધ આવી શકે. Jyoti Shah -
લાલ અને લીલા રાયતા મરચા નું અથાણું (Lal Lila Raita Marcha Athanu Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1 Rita Gajjar -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB Week 11 આપણી ગુજરાતી થાળીમાં સાઈડ ડિશ તરીકે મરચા નું આગવું સ્થાન વર્ષોથી પરંપરાગત રીતે મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે પછી જાયે મરચા તળેલા હોય આથેલા હોય ભરેલા હોય કે સાદા સાદા હોય એ પોતાનું સ્થાન હજુ સુધી જાળવી રાખ્યું છે. આજે હું રાયના કુરિયા વાળા મરચા ની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ