રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને સમારી લેવા ત્યારબાદ તેમાં મીઠું એડ કરું
- 2
મીઠામાં મરચાને એક કલાક રહેવા દેવા મરચાને નીતારી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે રાઈ ના કુરિયા માં તેલ એડ કરવું ત્યારબાદ તેમાં હળદર
- 3
મીઠું હીંગ એડ કરો ત્યારબાદ મરચા મા લીંબુ નીચોવી લેવું રાઈના કુરિયા નો વઘાર ઠરી જાય પછી તેમાં સમારેલા મરચા એડ કરવા રાયતા મરચા ખુબ જ સરસ લાગે છે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299955
ટિપ્પણીઓ