રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા મરચાને ધોઈને સમારી લો
- 2
હવે એક બાઉલમાં રાઈના કુરિયા, હિંગ, વરીયાળી અને હળદર લો.હવે એક વાસણમાં તેલ લો મસાલા માં જારી પડે તેટલું તેલ ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેને મસાલામાં ઉમેરી દો પછી તેને ઢાંકીને રાખી દો.
- 3
મસાલો ઠંડો થય જાય પછી તેમાં મરચાં ઉમેરો. તેમજ મીઠું અને લીંબુ ઉમેરી દો અને પછી બરાબર મિક્ષ કરી લો.
- 4
તૈયાર છે રાયતા મરચા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#week11#RC4#green#week4 આ મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું છે.જે ખુબ જ ટેસ્ટી અને ચટપટું બને છે. Varsha Dave -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15329808
ટિપ્પણીઓ