ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128

બધાને ભાવતી કેક એક ઓછા બજેટ માં.

ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

બધાને ભાવતી કેક એક ઓછા બજેટ માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
4 લોકો
  1. 4પેકેટ ઓરીયો બિસ્કિટ
  2. 1ઇનો પાઉડર
  3. 1ડેરી મિલ્ક ચોકલેટ
  4. 1મિલ્કી બાર ચોકલેટ
  5. દળેલી ખાંડ
  6. દૂધ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    4 પેકેટ ઓરિયો બિસ્કિટ ને પાઉડર બનાવી લો.

  2. 2

    આ પાઉડર માં દળેલી ખાંડ અને હુંફાળું દૂધ નાખી મિશ્રણ તૈયાર કરો. તેમાં ઇનો પાઉડર નાખી હલાવી લો.

  3. 3

    એક ઢોકળીયા માં રેતી ગરમ મૂકી તેની ઉપર કેક ને 25 મિનિટ સુધી બેક થવા મૂકો. ફ્રીઝ માં 30 મિનિટ સુધી ઠંડુ થવા મૂકો.

  4. 4

    મિલ્કી બાર ચોકલેટ અને ડેરી મિલ્ક થી ડેકોરેશન કરી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA kathiriya
POOJA kathiriya @Prashit_0128
પર

ટિપ્પણીઓ

Similar Recipes