રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 સર્વિંગ્સ
  1. 1 વાડકીમેંદો
  2. 1 વાટકીતેલ
  3. 1 વાટકીદળેલી ખાંડ
  4. 1ઇનો ના પેકેટ
  5. 1 કપદૂધ
  6. 1ઓરિઓ બિસ્કીટ, પેકિટ કેક ની અંદર નાખવા માટે
  7. 1પેકિટ જેમ્સ
  8. 1ડેરી મિલ્ક
  9. 1ચોકલૅટ સીરપ પેકેટ
  10. 1પેકેટ ઓરીયો બિસ્કીટ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં તેલ અને ખાંડને સરખી રીતે મિક્સ કરો પછી એની અંદર મેંદો નાખીને પાછા લાવો પછી ઓરીયો બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી એની અંદર મિક્સ કરો

  2. 2

    તેલ ખાંડ મેંદા અને બિસ્કીટના ભુકા સરખી રીતે મિક્સ કર્યા પછી એની અંદર અને એક કપ દૂધ નાખીને હલાવો પછી એક ચમચી ટુટીફુટી પણ નાખી દો હવે એક એલ્યુમિનીયમની તપેલીમાં બધી બાજુ બટર લગાવી અને એની ઉપર મેંદા છાંટી દો પછી તપેલી ની અંદર કેકનું મિશ્રણ નાખી અને બેથી ત્રણ વખત ટેપ કરો

  3. 3

    હવે કુકરમાં 10 મિનિટ પહેલા એકદમ ગરમ કરી એની અંદર તપેલીને ધીરેથી મૂકો પછી અને ધીમા તાપે કેક ને પાકવા દયો ૪૦થી ૫૦ મિનીટ માટે બેક થાવા દો વચ્ચે એક વખત ચેક કરી લો કેક ને

  4. 4

    કેક થઈ જાય પછી કુકરમાંથી બહાર કાઢી અને એને ઠંડો થવા દો અને એક ડિશમાં કાઢી લો ઠંડુ થઈ જાય પછી એની ઉપર ચોકલેટ સીરપ લગાવી દો પછી એની ઉપર જેમ્સ અને કેડબરી ને ખમણીને કેક ની ઉપર નાખી દો અને કેડબરી અને બિસ્કીટ થી ડેકોરેશન કરો

  5. 5

    તો તૈયાર છે ચોકલેટ કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neelam Parekh
Neelam Parekh @cook_22288837
પર

Similar Recipes