કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)

Reema Miyani
Reema Miyani @cook_33030049
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 minute aap
કાકડી, કોથમીર,
  1. 5 નંગકકડી
  2. 1 ઝૂડી કોથમીર
  3. ૧૦ થી ૧૨ નંગ મગફળીના શેકેલા
  4. ખાંડ સ્વાદ મુજબ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી લીંબુનો રસ,
  7. 1/2 ચમચીમરી
  8. 1/4 ચમચી સંચળ
  9. 1કેપ્સિકમ

રાંધવાની સૂચનાઓ

10 minute aap
  1. 1

    કાકડી ચોપ કરેને +મગફળી ખાંડ, મીઠું કોથમીર, લીંબુનો રસ, મરચા, મરી, સંચળ, કેપ્સિકમ.

  2. 2

    બરાબર મિક્સ કરો અને પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reema Miyani
Reema Miyani @cook_33030049
પર

Similar Recipes