કકુમ્બર એન્ડ પીનટ સલાડ (Cucumber Peanut Salad Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
આ સલાડ ફરાળમાં પણ ખાઈ શકાય છે સાતમ માં ઠંડુ શાક ન ખાવું હોય તો આ સલાડ શાકની ગરજ સારે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
કકુમ્બર એન્ડ પીનટ સલાડ (Cucumber Peanut Salad Recipe In Gujarati)
આ સલાડ ફરાળમાં પણ ખાઈ શકાય છે સાતમ માં ઠંડુ શાક ન ખાવું હોય તો આ સલાડ શાકની ગરજ સારે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડીને છીણી લેવી હવે તેનું બધું પાણી નીચોવીને કાઢી લેવું હવે કાકડીને એક બાઉલમાં લઈ લો
- 2
- 3
હવે શેકેલા શીંગદાણા ને મિક્સરમાં અધકચરા ક્રોસ કરો તેને કાકડીમાં મિક્સ કરો તેમાં મીઠું આદુ મરચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મિક્સ કરો હવે તેમાં જરૂર પ્રમાણે ખાંડ અને લીંબુનો રસ મિક્સ કરો ખાંડનો નાખતી હોય તો પણ ચાલે લીલા મરચાના ટુકડા પણ મિક્સ કરી શકાય તૈયાર છે આપણું ટેસ્ટી સલાડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કર્ડ સલાડ (Curd Salad Recipe In Gujarati)
#SFRસાતમ હોય એટલે આપણે રાઇતું બનાવીએ છીએ મેં આજે તેમાં થોડો ફેરફાર કરીને કડ સલાડ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani -
-
પીનટ સલાડ (Peanut Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલા શીંગદાણા અને વેજીટેબલ નાં કોમ્બિનેશન થી બનતી આ રેસીપી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણ માં મળી આવે છે. Disha Prashant Chavda -
-
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
#GA4 #Week5 ખમંગ કાકડી એ એકદમ ટેસ્ટી ચટપટી સલાડ છે.જેઓ ખાટુ-તીખુ ખાવાના શોખીન છે.એમના માટે બેસ્ટ ઓપ્શન. પર્સનલી મારી ફેવરીટ,આશાને તમને પણ ભાવશે. વળી ડાયેટમાં પણ સામેલ કરી શકાય.કારણ કે,કોપરૂ અને દાણા અને તલ આવવાથી ભૂખ પણ સંતોષાય છે. Payal Prit Naik -
આલુ ટિક્કી ચાટ ફરાળી (Aloo Tikki Chaat Farali Recipe In Gujarati)
#MRCવિકેન્ડ રેસીપીઆલુ ચાટ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફરાળમાં પણ ખાઈ શકાય એ રીતે મેં બનાવ્યા છે Kalpana Mavani -
પિનટ સલાડ (Peanut salad recipe in Gujarati)
#સાઈડ ડીશજમવામાં સાઈડ માં લેવાતું આ સલાડ ખૂબ જ હેલ્ધી છે. Hetal Gandhi -
કકુમ્બર ડીટોક્સ (Cucumber Detox Recipe In Gujarati)
#cookpadindia#COOKPADGUJRATI#Weekend કાકડીમાં લગભગ ૯૫ ટકા જેટલો પાણીનો ભાગ હોય છે, આથી ditoxs તરીકે ખૂબ સારૂ કામ કરે છે. તેમાં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ ઘણા પ્રકારના હોય છે જે આપણે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે કાકડીની છાલમાં રહેલું હોય છે જે હાડકાને મજબૂત કરવા ઉપયોગી છે ઉખાણા કાકડી મા ફાઇબર સારા પ્રમાણમાં હોય છે અને પાણી પણ સારા પ્રમાણમાં હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ખૂબ મદદ કરે છે તથા કબજિયાત અને અપચાની થી છુટકારો આપે છે તે ત્વચા ની ટેનિંગ પણ દૂર કરે છે અને ડાર્ક સર્કલ પણ દૂર કરવામાં ખૂબ ઉપયોગી છે. અને સાથે તુલસી, ફુદીનો, કોથમીર અને લીંબુના રસનો પણ ઉપયોગ કર્યો છે જે ઇમ્યુનિટી વધારવામાં અને શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ખૂબ ઉપયોગી નીવડે છે. Shweta Shah -
મોગર દાળ નું સલાડ (Mogar Dal Salad Recipe In Gujarati)
હેલ્ધી અને પૌષ્ટિક આ સલાડ ખાવામાં ખૂબજ ટેસ્ટી લાગે છે. વજન ઘટાડવા માટે પણ આ પૌષ્ટિક સલાડ ઉપયોગમાં લઈ શકાય છે. આ સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. Vibha Mahendra Champaneri -
-
બાફેલા મગ નો સલાડ (Bafela Moong Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#oilfree recipeઆ સલાડ બ્રેકફાસ્ટમાં પણ લઇ શકાય છે ડાયટમાં પણ લઇ શકાય છે લંચમાં પણ લઇ શકાય છે અને સાંજે છોટી છોટી ભૂખને સંતોષવા માટે પણ આ સલાડ આપણે ખાઈ શકીએ છીએ ખૂબ જ હેલ્ધી સલાડ છે અને પૌષ્ટિક પણ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
સાબુદાણાના ફરાળીઅપ્પમ
#RB3સાબુદાણાની ખીચડી ફરાળમાં અવાર નવાર બનાવતા હોઈએ છીએ એક ને એક ખાઈને કંટાળો આવે તો આ નવી રેસીપી ખૂબ જ ટેસ્ટી બને છે અને મારા દીકરાને આ ખૂબ જ પસંદ છે તો જરૂરથી બનાવશે Kalpana Mavani -
કાકડી કેળાં નું સલાડ (Cucumber Banana Salad Recipe In Gujarati)
સલાડ ખાવું હોય બટ જો એને અલગ રીતે મૂકવા માં આવે તો બાળકો બ ખાવા લાગે ..મજા આવે #સાઇડ Sejal Pithdiya -
-
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ ખાવા ના ઘણા ફાયદા છે .દિવસ માં એકવાર એક પ્લેટ સલાડ અવશ્ય ખાવું જોઈએ .સલાડ દ્વારા શરીર માં પ્રોટીન , ફાઈબર , વિટામિન અને મિનરલ્સ મળી રહે છે .ડોક્ટર પણ સલાડ ખાવા ની સલાહ આપે છે .સલાડ ખાવા થી ભૂખ પણ ઓછી લાગે છે . અત્યારે આ કોરોના કાળ માં આ સલાડ ખાવું જોઈએ .#Immunity Rekha Ramchandani -
કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
#salad#healthy#cookpadindia#cookpadgujratiઅમુક વાર શાક એવા આવતા હોય છે જેના લીધે માંદા પડે છે ખાસ કરી મે ચોમાસા માં પાણી ચડેલા આવતા હોય એમાં સલાડ કાચું ખાવા માં બીમાર પડી એના માટે થોડા એવા તેલ માં સાતળી ને ખાવા માં હેલ્થ સારું છે પ્રેગનેટ લેડી ને ખાસ દો કાચું સલાડ ખાવા ની ના પડે છે તો આ સલાડ એના માટે છે . sm.mitesh Vanaliya -
કાકડી નું સલાડ (Cucumber Salad Recipe In Gujarati)
આ સલાડ જમવાની સાથે સાઈડ માં એકદમ યમ્મી લાગે છે. #સાઈડ Dhara Jani -
સ્પાઇસી કુકુંબર સલાડ (Spicy Cucumber Salad Recipe In Gujarati)
#SPR#Salad#cookpadgujarati આ સ્પાઈસી કૂકુંબર સલાડ એ એકદમ સ્પાઇસી અને ચટાકેદાર સલાડ છે. જે એકદમ ઓછી સામગ્રી અને ઝટપટ બની જતું સલાડ છે. આ સલાડ એકદમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. આ સલાડ ને સાઇડ ડીશ તરીકે પણ લઈ શકાય છે. Daxa Parmar -
પીનટ (સીંગદાણા)સલાડ (Peanuts Salad Recipe In Gujarati)
#GA4#week5સલાડ એ એક હેલ્થી ફૂડ છે. જે ડાયેટ કરતા હોય તો તમને એક અથવા તો બે સમય ખાવા ની સલાહ આપે છે. કેમ કે સલાડ માં વપરાતા શાકભાજી માંથી આપણને વિટામિન અને ખનીજતત્વ મળે છે અને તેમાં કોઈ પણ કઠોળ ઉમેરવા થી પ્રોટીન મળે છે પચવા માં સરળ રહે છે અને પ્રોટીન હોવા થી જલ્દી ભૂખ લાગતી નથી અને થાક પણ લાગતો નથી.કઠોળ પલાળવા ના ભુલાય ગયા હોય તો સીંગદાણા માંથી બનતું આ સલાડ ટેસ્ટી પણ લાગે છે અને જલ્દી બની પણ જાય છે અને સૌથી અગત્ય નું આપણે ઉપવાસ માં પણ ખાય શકીએ છે. 😄😄😄. Vrunda Shashi Mavadiya -
-
-
મેક્રોની પીનટ સલાડ (Macaroni Peanut Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઝીરો ઓઈલપેટ પણ ભરાય ને તંદુરસ્તી પણ સચવાય એવું સલાડ Pinal Patel -
મુંગ પીનટ મસાલા સલાડ (Moong Peanut Masala Salad Recipe In Gujarati)
#SPRપ્રોટીન થી ભરપુર ગુજરાતી થાળી માં સાઈડ ડીશ તરીકે સલાડ તો અચુક હોય જ. HEMA OZA -
શીંગ કાકડી નું કચુંબર (Groundnut Cucumber Salad Recipe In Gujarati)
#SFR આ વાનગી ફરાળી છે જે ઉપવાસ દરમ્યાન લઈ શકાય છે..ગોકુળ અષ્ટમી ના ફેસ્ટિવલ માટે મેં સાઈડમાં બનાવી છે. દક્ષિણ ગુજરાતમાં બનતી આ પારંપરિક વાનગી છે જે સાઈડ ડીશ તરીકે પીરસાય છે. Sudha Banjara Vasani -
-
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
હેલ્થી સલાડ
બાળકો ને શાક સલાડ બધું ખાવામાં બહુ નખરા હોય છે તો જો આપણે આ રીતે સલાડ બનાવીએ તો બાળકો ખુશી ખુશી ખાઈ લે છે Bhuvanasundari Radhadevidasi -
થાઇ ગ્રીન પપૈયા સલાડ (Thai green papaya salad recipe in Gujarati
#GA4#week23#papaya#salad થાઇ ગ્રીન પપૈયા સલાડ બનાવવા માટે કાચા પપૈયાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સલાડમાં ગાજર, ટામેટાં, ફણસી અને કેપ્સીકમ પણ ઉમેરવામાં આવે છે. આ સલાડ નો ટેસ્ટ થોડો મીઠો, તીખો અને ખાટો હોય છે તેથી આ સલાટ ખૂબ જ ટેસ્ટી લાગે છે. થાઇલેન્ડમાં આ સલાડ Som tam તરીકે પણ જાણીતો છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15386936
ટિપ્પણીઓ