કોબીજ ગાજર મરચાં નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
શિયાળામાં સલાડ સંભારા વગર થાળી ખાલી લાગે આજ સિઝન માં કુણા શાકભાજી મળે તેનો ભરપૂર ઉપયોગ કરી ભોજન ને સ્વાદિષ્ટ બનાવી ને પિરસવું. આરોગ્ય માટે પણ સારૂ
કોબીજ ગાજર મરચાં નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
શિયાળામાં સલાડ સંભારા વગર થાળી ખાલી લાગે આજ સિઝન માં કુણા શાકભાજી મળે તેનો ભરપૂર ઉપયોગ કરી ભોજન ને સ્વાદિષ્ટ બનાવી ને પિરસવું. આરોગ્ય માટે પણ સારૂ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબી ગાજર ને મરચાં ને સમારી લો.
- 2
એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં કોબી મરચાં ગાજર ને વધારી ને રૂટિન મસાલા ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સંભારો તૈયાર કરો.
- 3
એમાં પણ આ સંભારો ઢોકળી બટાકા નું શાક રોટલી સાથે પિરસો તો વધુ સરસ લાગે છે. આભાર.
Similar Recipes
-
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી ખાસ કરીને કાઠીયાવાડી થાળી માં શાક ની સાથે સંભારા નો આગવું મહત્વ છે શિયાળામાં કોબીજ સરસ મળે છે તેથી તેનો મેં સંભારો બનાવ્યો છે#GA4#Week14 Shethjayshree Mahendra -
કોબીનો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4#week14ગુજરાતી થાળી સંભારા વગર અધુરી લાગેPravinaben
-
કોબીજ નો સંભારો (Cabbage Sambharo Recipe In Gujarati)
#WLD શિયાળામાં લીલા શાકભાજી ખૂબ જ સારા ગુણવત્તાવાળા અને સસ્તા પણ મળે છે શિયાળામાં દેશી કોબીજ ખુબ જ સારી મળે છે ગાજર ટામેટા કોથમીર કોબી મોડા મરચા આ બધાને ઉપયોગ કરી સરસ કોબીજનો સંભારો ગુજરાતી થાળીની એક સાઈડ ડીશ તરીકે મેં બનાવ્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
કોબીજ ગાજર ટામેટાં નો સંભારો (Cabbage Gajar Tomato Sambharo Recipe In Gujarati)
#WLDશિયાળામાં કોબીજ, ગાજર ખુબ જ તાજાં અને ભરપૂર મળે છે, લંચમાં સંભારો ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે. HEMA OZA -
કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
આજ બપોર ના ભોજન મા બધા ને ભાવતો સંભારો બનાવિયો. Harsha Gohil -
કોબી ગાજર નો સંભારો (kobi gajar no sambharo Recipe in gujarati)
સંભારો એ ગુજરાતી થાળી નું અભિન્ન અંગ છે. સંભારા ઘણા બધા પ્રકારના બને છે. એમાં કોબી નો સંભારો વિશેષ છે. મેં આજે અહીં કોબી નો સંભારો બનાવ્યો છે.#GA4 #Week14 #cabbage Nidhi Desai -
ગાજર સિમલી મરચાં નું શાક (Gajar Capsicum Marcha Shak Recipe In Gujarati)
બધાં વેલેન્ટાઈન ડે ની મીઠાઈ કે કેક પુડીંગ બધું બનાવે છે. વેલેન્ટાઈન એટલે હમ ઉમર નહી પણ તમારા થી સૌથી નીકટ ને તમને ગમે તે વ્યક્તિ મે આજ મારા મમ્મી પપ્પા સાસુ સસરા ને ભાવે તેવું શાક બનાવી તેમને અપર્ણ કયુંછે. Happy valentine day to all admin shree N friends ❤️❤️❤️🌷tq HEMA OZA -
મુળા નો રઘડ
# શિયાળા ને વિદાય ભોજન અમારા ઘરમાં ભાવે છે. ખાસ મુળા ની સિઝન ની રાહ જોતા હોય. સવાર ના ભોજન માં પણ મજા માણી શકો. HEMA OZA -
-
કોબી ગાજર નો સંભારો (Kobi Gajar Sambhara recipe in Gujarati)
ભોજન ની મજા બમણી કરવા માટે તેના સાથે સંભારા, અથાણાં પાપડ રાયતા વગેરે આપણે પીરસતા હોઈએ છે. Disha Prashant Chavda -
ગાજર મરચાનો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
આપણી ગુજરાતી થાળી સાઈડ ડીશ વિના અધૂરી ગણાય છે..અહીંયા ગાજર અને મરચા નાં સંભારા ની રેસીપી શેર કરી છે.ગાજર મીઠા હોય અને મરચા તીખાં એટલે સ્વાદ માં બહુ સરસ લાગે છે.. Varsha Dave -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
કોબીજ અને ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં કચુંબર કે સલાડ તરીકે વપરાય છે . Bina Talati -
કોબી નું લોટ વાળું શાક (Kobi Lot Valu Shak Recipe In Gujarati)
#CB7 શિયાળા ની શરુઆત થઈ ગઈ છે. કોબી કુણુ ને સરસ આવે છે ને એકદમ જલ્દી બની જાય તેવું શાક છે. ખાસ બટાકા વગર સ્વાદિષ્ટ બનાવી શકાય છે ને ડાયાબિટીસ વાળા પણ મોજ માણી શકે છે. HEMA OZA -
કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#Winter special recipe Rita Gajjar -
ટીંડોરા મરચાં નો મેથીયા સંભારો
#ff1 જય જીનેનદૃઆરેસીપી ખાસ એકાસરૂ કરતાં શ્રાવક માટે ચાતુર્માસ માં એકાસરા માં કાચો સંભારો ન વપરાઈ થોડી જાણ કારી લઈ રેસીપી બનાવી છે HEMA OZA -
ભરેલા મરચાં (Bharela Marcha Recipe In Gujarati)
#MRC અત્યારે મોળા ને ભુટ્ટા મરચાં સરસ મળે છે.ભોજન માં જો સંભારો ન હોય થાળી ખાલી લાગે મે આજ ચટપટા મરચાં કયાૅ. HEMA OZA -
કોબીજ નો સંભારો(Cabbage Sambharo Recipe in Gujarati)
#GA4 #week14આ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સલાડ તરીકે તેમજ જમવામાં સાઈડ પર સંભારા તરીકે પણ ખાઈ શકાય છે તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.Saloni Chauhan
-
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week14#કોબી jayshree Parekh -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#GA4#Week3 Sangeeta Bhalodia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15858526
ટિપ્પણીઓ (8)