મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)

#WK1
શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે.
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1
શિયાળામાં મસ્ત થીમ આપી. મિચીૅ વડા બધાં ને ભાવે ને એમાં પણ ભરેલા. હવે તો સ્ટફીંગ માં પનીર ચીઝ પેપરીકા બધાં જુદા મસાલા કરી સર્વ કરે છે. મે બટાકા કોથમીર નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ ચણાનો લોટ લઈ તેમાં બધાં મસાલા કરી ને મીઠું નાખી હલાવી ખીરૂ તૈયાર કરો.
- 2
ત્યારબાદ બાફેલા બટાકા નો માવો કરી તેમાં રૂટિન મસાલા ને કોથમીર મીઠું નાખી પુરણ તૈયાર કરો.
- 3
ત્યારબાદ મરચાં માં કાપા કરી બટાકા નો માવો ભરી ને તૈયાર કરો. પછી એક કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે ખીરા માં મિચીૅ વડાડીપકરી તળી લો ને ખજુર ની ચટણી સાથે સૅવ કરો આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલાં મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 મરચાં ના ભજીયા ઘણીબધી રીતે બનાવવામાં આવે છે પણ મે બટાકા વડા નો માવો ભરી ને મરચાં ના ભજીયાં બનાવ્યા છે..સાથે સાથે બટાકા વડા પણ બનાવી નાખ્યા. Nidhi Vyas -
-
મરચાં ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati)
#MRCરિમજીમ રિમજીમ વરસાદ વરસતો હોય...ઓટલે...કે. ગેલેરીમાં...માં બેઠા બેઠા હીંચકે ઝુલતા હોય..આવા આહલાદક વાતાવરણ માં કોઈ આવા મિર્ચી વડા બનાવી ને સામે મૂકે તો...???....ઓહોહો...હવે વધારે કાઈ નહીં કહું...ચાલો રેસિપી જોઇએ... Jayshree Chotalia -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5 અમારા ઘર માં બધાં ને ખુબ ભાવે છે ને કરવા ની મજા આવે એમા પણ શિયાળામાં કરૂ એટલે જુદા જુદા સલાડ પીરસવા ગમે HEMA OZA -
-
કોબીજ ગાજર મરચાં નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
શિયાળામાં સલાડ સંભારા વગર થાળી ખાલી લાગે આજ સિઝન માં કુણા શાકભાજી મળે તેનો ભરપૂર ઉપયોગ કરી ભોજન ને સ્વાદિષ્ટ બનાવી ને પિરસવું. આરોગ્ય માટે પણ સારૂ HEMA OZA -
મરચાં ના સ્ટફડ ભજીયા (Marcha Stuffed Bhajiya Recipe In Gujarati)
#WK1#WEEK1#વિન્ટર કિચન ચેલેન્જ#મરચાં ના સ્ટફડ ભજીયા Krishna Dholakia -
-
-
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
બટાકા ભરેલાં મરચાં નાં ભજીયા (Potato Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#WinterKitchenChallenge#ભરેલાંમરચાનાંભજીયાબટાકા ભરેલાં મરચા નાં ભજીયા Manisha Sampat -
-
ભરેલા મરચાનાં ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#Week 1#Cookpad India#Cookpad Gujarati Brinda Padia -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1#week1#winterkitchen Deepika Parmar -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જ Pinal Patel -
-
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
વટાણા ભરેલા મરચાં નાં ભજીયા (Vatana Stuffed Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1 વિન્ટર કિચન ચેલેન્જ ભરેલા મરચાં નાં ભજીયા સ્ટ્રીટ સ્ટાઈલ ભરેલા મરચાં નાં ભજીયા. શિયાળા માં લીલા શાકભાજી ખૂબ પ્રમાણ માં મળતા હોય છે. તો આજે મે વટાણા નો લીલો મસાલો ભરીને મરચાં નાં સ્વાદિષ્ટ ક્રિસ્પી ભજીયા એકદમ નવી રીતે બનાવ્યા છે. Dipika Bhalla -
-
મુુંબઈકરી ભરેલા મરચાં ના પકોડા/ભજીયા
#સ્ટફ્ડ પોસ્ટ નં 1પકોડા /ભજીયા કોને ના ભાવે???? તો આનો જવાબ એ છે કે નાના મોટા સૌને ભાવે પકોડા/ભજીયા. એમાં તો પાછી એક કહેવત છે ભજીયા ખાઈ ને જો જો પાછા કજિયા ના કરતા😂😂😂😂....એમાં ય મારા જામનગર ના મોળા મરચાં આવેલા એટલે મારા થી રહેવાયું નહીં ને મેં બટેટા વડા નો તમતમતો મસાલો મરચાં માં ભરી ને ભરેલા મરચાં ના પકોડા બનાવી જ નાખ્યા.....તો ચાલો તમને શીખવાડી દઉ મુંબઈથકરી મરચાં ના ભરેલા પકોડા. Krupa savla -
સ્ટફ્ડ ટિંડોળા (Stuffed Tindolo Recipe in Gujarati)
નવી નવી ચટપટી વાનગી શિયાળામાં એમાં ભરેલા લોટ વાળા શાક ની મજા અલગ છે. Trupti mankad -
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
રાજકોટી મિક્સ ભજીયા (Rajkoti Mix Bhajiya Recipe In Gujarati)
#RJSરાજકોટ ના મયુર ના મિક્સ ભજીયા ખુબ જ વખણાય છે, મેં અહીં યા ચટાપટા બટાકા વડા અને ભરેલા મરચાં ના ભજીયા બનાવ્યા છે Pinal Patel -
દાબેલી મરચાં ના ભજીયા (Dabeli Marcha Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpadgujaratiચોમાસામાં ભજીયા ખાવાનું દરેકને મન થાય છે અલગ અલગ જાતના ભજીયા બધાયના ઘરમાં બનતા જ હોય છે. સ્ટફડ મરચાના ભજીયા પણ બધા બનાવતા હોય છે પરંતુ આજે સ્ટફિંગ મેં થોડું અલગ કર્યું છે. દાબેલી બધાએ ખાધી હશે પરંતુ દાબેલી નો મસાલો ભરેલા મરચા કદાચ કોઈએ નહીં ખાધા હોય. તો મેં આજે દાબેલીનો મસાલો સ્ટફિંગમાં ભરી અને મરચા બનાવ્યા છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#WK1ભરેલા મરચા ના ભજીયા અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે અને આજે બટાકા નું સ્ટફિંગ કર્યું છે જે ખૂબ જ ટેસ્ટી બને છે Kalpana Mavani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#Winterkitchenchallenge#Week1#WK1 Rajvi Bhalodi
More Recipes
- ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
- પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
- મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
- વઢવાણી મરચાં નું અથાણું (Vadhvani Marcha Athanu Recipe In Gujarati)
- મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)