કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

કોબી, ગાજર અને મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 બાઉલ
  1. 1/2 ટૂકડો કોબી
  2. 1 નંગગાજર
  3. 2 નંગલીલા મરચાં
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઈ
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર
  8. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોબી, ગાજર અને લીલાં મરચાં ને ઝીણા સમારવા

  2. 2

    ત્યારબાદ એક પેનમાં તેલ મૂકીને રાઈ નાખો રાઈ તતડે એટલે હિંગ નાખી.ગાજર અને મરચાં નાખીને થોડીવાર ચડવા દો

  3. 3

    પછી એમા કોબી નાખી દો હળદર અને મીઠું નાખીને મિકસ કરો થોડીવાર ચડવા દો પછી નીચે ઉતારી લો

  4. 4

    તો તૈયાર છે અધુરું ભાણુ પુર્ણ કરતો ચટપટો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes