મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણાને ઉકળતા પાણીમાં મીઠું અને સોડા નાખી ને બાફી લેવા. પનીરના ટુકડા કરી લેવા.
- 2
ગ્રેવી માટે એક પેનમાં ઘી તેલ મૂકી તેમાં ડુંગળી,ટામેટા, આદુ, મરચા, લસણ, તજ, લવિંગ, કાજુ ઉમેરી 4-5 મિનિટ માટે સાંતળો. ઠંડુ પડે એટલે મિક્સરમાં પીસી લો.
- 3
હવે ફરી પેનમાં ઘી તેલ મૂકી જીરાનો વઘાર કરો. તેમાં પીસેલી ગ્રેવી ઉમેરી ઘી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો અને ખાંડ ઉમેરી દો. 5 મિનિટ થવા દો.
- 4
હવે તેમાં બાફેલા વટાણા અને પનીર ઉમેરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. બરાબર ઉકળવા લાગે એટલે ઉપર કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર સબ્જી (Matar Paneer Sabji Recipe In Gujarati)
#WK2#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15863801
ટિપ્પણીઓ (6)