મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન મા તેલ જરુર મુજબ નાખી તેમા તજ,લવીંગ,મરી,તમાલપત્ર,કાજુ ના ટુકડા નાખી હલાવવું. હવે ડુંગળી ને છોલી તેના ટુકડા કરી નાખી બરોબર હલાવી પાચ મિનીટ પછી તેમા ટામેટાં ના ટુકડા નાખી ચપટી મીઠું નાખી બરોબર હલાવી બે મિનીટ ધીમાં તાપે રાખી ઢાંકી દો. સાથે લસણ અને આદુ નાખી સાંતળવું બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું પછી તેની પેસ્ટ કરી લેવી.
- 2
હવે એક પેન માં તેલ અને ઘી મૂકી તેમા હિગ નાખી ત્યાર કરેલ પેસ્ટ નાખી બરોબર હલાવવું પછી તેમા ઉપર મુજબ બધાં મસાલા નાખી હલાવવું સાથે મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવવું તેલ છુટુ પડે એટલે તેમા લીલા વટાણા અને પનીર નાખી બરોબર હલાવી જરુર મુજબ પાણી ઉમેરી ઘીમાં તાપે ચડવા દો.દસ મિનીટ પછી ચેક કરવુ વટાણા બરોબર ચડી જાય એટલે તેમા બટર અને કસુરી મેથી નાખી બરોબર હલાવી બે મિનીટ રહેવા દો ઢાંકણ બંધ કરી.
- 3
ગરમાગરમ મટર પનીર સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe in Gujarati)
#WK2#cookpadindia#cookpad_gujમટર પનીર એ એક બહુ સ્વાદિષ્ટ સબ્જી છે જે આમ તો ઉત્તર ભારતીય /પંજાબી ભોજન ની વિશેષતા છે પરંતુ ભારતભરમાં પ્રચલિત છે. મુલાયમ ગ્રેવી આ શાક ને અનેરો સ્વાદ આપે છે. અત્યારે શિયાળામાં જ્યારે તાજા અને સરસ વટાણા આવતા હોય ત્યારે આ શાક બહુ બને છે. Deepa Rupani -
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#week2#cookpadindia#cookpadgujrati#homemade Keshma Raichura -
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2શિયાળામાં લીલા શાકભાજી બહુ મળે છે, અહીં મટર પનીર ની રેસિપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
More Recipes
ટિપ્પણીઓ