આંબળા નો મુરબ્બો (Aamla Murabba Recipe In Gujarati)

Daksha Danidhariya
Daksha Danidhariya @Daksha_7272

આંબળા નો મુરબ્બો (Aamla Murabba Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળા
  2. 1 નંગ બીટ
  3. 300 ગ્રામખાંડ
  4. 10 નંગઈલાયચી
  5. 2 નંગમોટા તજ ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આમળા ને ધોઈને કૂકર માં એક વ્હિસલ વગાડી ને બાફી લેવા ત્યારબાદ તેનું મોટી ખમણી માં ખમણ કરવું. પછી બીટ ને ક્રશ કરીને તેનો રસ કાઢી લેવો અને એ રસ આમળા ના ખમણ માં નાખી દેવો અને મિક્સ કરવું

  2. 2

    ત્યારબાદ ધીમી આંચ પર એક પેન મૂકી ને તેમાં ખાંડ ની એક તાર વાળી ચાસણી કરવી અને તેમાં આમળા નું ખમણ નાખી બે થી ત્રણ મિનિટ સુધી હલાવતા રહેવું

  3. 3

    મુરબ્બો તૈયાર થઈ જાય પછી તેના ઉપર ઈલાયચી તેમજ તજ પાઉડર નાખો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daksha Danidhariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes