વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

:... વિનટર સીઝન ચેલેંજ Week3:

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20/25 મીનીટ
2લોકો.
  1. 2 વાડકીતુવેર દાળ
  2. 1 વાટકી ચોખા
  3. લીલુ લસણ
  4. 1 નંગ ડુંગળી
  5. 2/4લીલા મરચા
  6. 1 વાડકીવાલોળ
  7. 1વાડકી તુવેર દાણા
  8. 1આદુ ટુકડો
  9. 1 રીંગણ
  10. 1 બટાટુ
  11. વધાર માટે
  12. 1 ચમચી રાઈ
  13. 1 ચમચી હળદર
  14. 1 ચમચી મરચુ
  15. 1 ચમચી ધાણાજીરુ
  16. 1ચમચી ગરમ મસાલો
  17. સ્વાદ મુજબ મીઠુ
  18. વધાર માટે ઘી
  19. 2/4 લવિગ
  20. 1 તજ ટુકડો

રાંધવાની સૂચનાઓ

20/25 મીનીટ
  1. 1

    દાળ ચોખા ધોઈ લો.કુકર મા ઘી ગરમ કરો તેમા રાઈ લવિંગ તજ હળદર નાખી ઉપર સાફ કરેલ શાક નાખી ફ્રાય કરો.

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખી. મસાલા નાખી કુકર મા 3સીટી વગાડવી તૈયાર વેજીટેબલ ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

ટિપ્પણીઓ

Similar Recipes