સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati)

#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen
સ્ટ્ફ ફલેટ બિન્સ ઈન દેશી સ્ટાઈલ (Stuffed Flat Beans In Desi Style Recipe In Gujarati)
#MS
#the_Pyl_Youb
#MAKARSANKRANTIspecial
@Richa_Shahpatesh
@cook_27802shee
@Dishdisha
@Ekrangkitchen
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો અને ત્યાર બાદ તેમાં હીંગ નાંખી અને ટામેટા નાંખી સરખું મિશ્ર કરો અને 2 સાંતળો.
હવે તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર અને હળદર પાઉડર નાંખી સરખું મિશ્ર કરો અને સ્વાદ અનુસાર મીઠું નાંખી સરખું મિશ્ર કરો. - 2
હવે બધો જ મસાલા ને મીડિયમ ફલેમ પર કુક થવા દો જાય જરૂર મુજબ પાણી નાંખી મસાલા ને સાંતળો. મસાલો બરાબર પાકી જાય એટલે તેમાં સમારેલી કોથમીર છાંટો. ત્યાર બાદ તેમાં ચણાનો લોટ નાંખી સરખું મિશ્ર કરો. આ મિશ્રણ ને સતત હલાવતા રહો જ્યાં સુધી સરખું મિશ્ર ના થઈ જાય ત્યા સુધી.
- 3
હવે તાજી વાલોર ને સરખી પાણી વડે ધોઈ લો.
વાલોર ને એક સાઈડ થી હળવી કટ કરીને તેમાં તૈયાર કરેલ સટ્ફીંગ ભરી દેવું.
ત્યાર બાદ એક નાનું મટકું લો, તેમાં 3 ચમચી તેલ નાંખી, જીરું નાંખી અને તીખાં મરચા નાંખી સાંતળો ત્યાર બાદ તેમાં ભરેલી વાલોર નાંખી તેને ઢાંકી દો અને ચૂલા પર ધીમા દેતવા એ કુક થવા દો. (મીડિયમ ફલેમ પર કુક થવા દો કુક થવા દો). 15-20 મિનિટ સુધી કુક થવા દેવું. - 4
ત્યાર બાદ તેને એક સર્વીગ પ્લેટ માં લઈ સર્વ કરવું. તૈયાર છે આપણું કાઠીયાવાડી ભરેલી વાલોર.
- 5
નૌધ:- મટકા મા કુક ના કરવુ હોય તો તમે ખમણ ઢોકળાં ની જેમ ગેસ પર સ્ટીમ પણ આપી ને બનાવી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#FD#friendshipday@anglecookin @Ekrangkitchen Payal Bhaliya -
મસાલા દાળ (Masala Dal Recipe in Gujarati)
#AM1🍛🍱આ દાળ મે મારી રીતે એક અલગ જ ફ્યુઝન સાથે સર્વ કર્યું છે...... I Hope you Like it❤❤❤🍱🍛 Payal Bhaliya -
દેશી વેજ.કેસેડીયા (Desi Veg.Quesadilla Recipe In Gujarati)
#JSR#super recipes of the July#Veg.Quesadilla#Monsoon recipe#MFF#Monsoon food festival ચોમાસા ની ઋતુમાં...વરસતાં વરસાદ માં આપણ ને કંઈક ચટપટું ને ગરમાગરમ ખાવા ની ઈચ્છા થાય છે...તો આજે મેં સરસ મજા ના દેશી વેજ.કસાડીયા બનાવવા નો પ્રયત્ન કર્યો છે....ચણા ના પુડલા અને ઉત્તપમ ની નજીક નું ઘણી શકાય....પણ ખરેખર એકવાર બનાવ્યું...ઘર માં બધાં ને લહેર પડી ગઈ.... Krishna Dholakia -
મિક્સ શાક દેશી સ્ટાઈલ (Mix Shak Desi Style Recipe In Gujarati)
શિયાળા માં બધા શાકભાજી સરસ મળે છે. ત્યારે આ સ્ટાઈલ નું દેશી શાક ખાવાની મજા આવે છે. Disha Prashant Chavda -
સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)
#WK4#week4#MSહેલ્ધી અને ટેસ્ટી રેસીપી ઠંડીના મોસમમાં પૂરી સાથે ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia -
કોર્ન પાઉં ભાજી (corn Pav bhaji recipe in gujarati)
#સુપરશેફ૧રુટીન પાઉં ભાજી થી અલગ અને ટેસ્ટી.મોન્સુન સ્પેશિયલ. Harita Mendha -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
મુંબઈ સ્ટાઈલ ભેળ (Mumbai Style Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStoryWeek 1Street food recipe આ ભેળ પ્રથમ મુંબઈ માં સ્ટ્રીટફૂડ તરીકે મળતી હતી હવે દરેક જગ્યાએ મળતી થઈ ગઈ છે...રસ્તાના કોર્નર ઉપર ભૈયાજી ઠેલો લઈને ઉભા હોય અને ફટાફટ સૂકી ભેળ બનાવી આપે...મમરા માં સિઝન હોય તો કાચી કેરીના ટુકડા પણ ઉમેરે.બાકી ડુંગળી ,ટામેટા, લસણની ચટણી, સેવ, કોથમીર અને લીંબુ જ હોય બધું ટોસ્ટ કરીને કોન અથવા કાગળમાં સર્વ કરે..હવે પૂંઠા ના અને થર્મોકોલના ડિપોઝબલ્સ માં સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
-
-
રાજસ્થાની સ્ટાઇલ ઉપમા (Rajasthani Style Upma Recipe In Gujarati)
#KRCકચ્છી રાજસ્થાની રેસિપી Falguni Shah -
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Tasty Food With Bhavisha -
-
દેશી ચણા નું શાક (Desi Chana Shak Recipe In Gujarati)
દર શુક્રવારે અમારા ઘરમાં ચણા નું શાક બને. ગરમ ગરમ ખાવાની મજા આવે. Sonal Modha -
દેશી ચાઇનીઝ પાસ્તા (Desi Chinese Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જ 25 ઓક્ટોબર Falguni Shah -
-
-
લચ્છા સ્પિનચ સબ્જી (Lachha Spinach Sabji Recipe In Gujarati)
#Immunity#cookpadindia#cookpadgujrati#cookpad Payal Bhaliya -
પાલક ના ભજીયા (Palak Bhajiya Recipe in Gujarati)
#week2પાલક ના ભજીયા સ્વાદ માં ખુબ સરસ લાગે છે.બાળકો માટે એક ટેસ્ટી અને હેલ્ધી ડાયટ છે. Mansi Gohel Mandaliya -
વેજ તુફાની ઢાબા સ્ટાઇલ (Veg Toofani Dhaba Style Recipe In Gujarati)
#CB6 મોટેભાગે આપણે રેસ્ટોરન્ટમાં જે સબ્જી માં ક્રીમ કાજુ બદામ મગજતરીના પેસ્ટ ક્રીમ વાપરવામાં આવે છે પણ અહીં મેં ઢાબા સ્ટાઈલ ઉપરની કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સબ્જી બનાવી છે છતાં ટૅસ્ટ માં એકદમ સુપર બને છે ફ્રેન્ડ તમે પણ ઘરે ટ્રાય કરજો Arti Desai -
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi -
ઢાબા સ્ટાઈલ દેશી ચણા નું શાક (Dhaba Style Desi Chana Shak Recipe In Gujarati)
#MBR6#WEEK6 Rita Gajjar
More Recipes
ટિપ્પણીઓ (4)