ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)

Daksha Danidhariya @Daksha_7272
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા. ને બાફી તેની છાલ ઉતારી લેવી ત્યારબાદ એક પેન માં થોડું તેલ મૂકી તેમાં આદુ, મરચાં લસણ ની પેસ્ટ નાખવી પછી તેમાં સમારેલી ડુંગળી નાખી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવું અને પછી તેમાં વટાણા નાખી ધીમા તાપે કુક થવા દેવું પછી તેમાં બાફેલા બટાકા ને મેષ કરી ને નાખવા
- 2
ત્યારબાદ તેમાં મીઠું, મરચું પાઉડર, ગરમ મસાલો નાખીને મિક્સ કરી કોથમીર થી ગાર્નિશ કરી ને મસાલો રેડી કરવો
- 3
ત્યારબાદ બ્રેડ માં આ મસાલાને ભરી ને સેન્ડવીચ ને ગ્રિલ થવા મૂકવી
- 4
સેન્ડવીચ બની જાય એટલે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
ઉતાવળે કાઈ બનાવવું હોય અને on the way bitting માટે કઈક બનાવવું હોય તો આવી સેન્ડવિચ બેસ્ટ છે.બાળકોને tiffin box માં પણ આપી શકાય. Sangita Vyas -
બોમ્બે મસાલા ગ્રિલ સેન્ડવીચ જૈન (Bombay Masala Grill Sandwich Jain Recipe In Gujarati)
#GSR#GRILL_SANDWICH#BOMBAY#SANDWICH#DINNER#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
વેજીસ ગ્રિલ સેન્ડવિચ (Mumbai Veggie Grill Sandwich Recipe In Gujarati)
મુંબઈ ની ખૂબ જ લોકપ્રિય healthy sandwich ,whole meal બધાની favourite..... #GA4#Week3 Neeta Parmar -
વેજીટેબલ ગ્રિલ સેન્ડવીચ (Vegetable Grill Sandwich Recipe In Gujarati)
નાના મોટા બધા ને ભાવે તેવી વેજીટેબલ સેન્ડવીચ બનાવી. Harsha Gohil -
ગ્રીલ સેન્ડવીચ(GRILL Sandwich રેસીપી in Gujarati)
ખુબજ હેલ્ધી એવી આલુ મટર સેન્ડવીચ લૉન્ચબોક્સ હોય કે પીકનીક હોય કે ટ્રાવેલિંગ.ગમે ત્યારે આ સેન્ડવીચ ની મજા લઈ શકો.#NSD Jayshree Chotalia -
-
ક્રંચી પોટેટો વેફર ચીલી સેન્ડવીચ
#આલુ#potato#goldenapron3#week7વેફર અને ચીલી ફ્લેક્સ થી સેન્ડવીચ રિચ અને સ્પાઇશી બને છે Archana Ruparel -
અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ (Achar masala grill sandwich in Gujarati.)
#EB#week4#cookpadgujarati અથાણું બનાવ્યા બાદ વધેલા અચાર મસાલા માંથી મેં આજે ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. બટાકા, ડુંગળી, વટાણા માંથી બનાવેલા સ્ટફિંગ માં ચટપટો અચાર મસાલો ઉમેરી એક ટેસ્ટી સ્ટફિગ બનાવ્યું છે. આ સ્ટફિંગને બ્રેડ માં ભરી તેને ગ્રીલ કરી અચાર મસાલા ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. Asmita Rupani -
મસાલા ગ્રિલ સેન્ડવિચ (Masala Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #week15સૂપ સાથે અચૂક બનતી આ સેન્ડવિચ, light dinner મા સરસ લાગશે. Neeta Parmar -
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
વેજ મસાલા ગ્રીલ સેન્ડવીચ (Veg Masala Grill Sandwich Recipe In Gujarati)
#SFસેન્ડવીચ બનાવવી ખુબ જ સરળ છે, તે અલગ અલગ સામગ્રી ઉમેરીને બનાવી શકાય છે, બાળકો નાં ટીફીન માં, બ્રેકફાસ્ટ કે સાંજ ના નાસ્તામાં ખાઈ શકાય છે Pinal Patel -
-
સેન્ડવીચ (Sandwich Recipe In Gujarati)
#NSDNational sandwich Day સેન્ડવીચ નાના મોટા સૌ ને પ્રિય ...આજે મેં ત્રણ જાત ની સેન્ડવીચ બનાવી છે ..૧)વેજિટેબલ સેન્ડવીચ૨)રાજકોટ ની પ્રખ્યાત બાલાજી ની સેન્ડવીચ૩) ચીઝ ચોકલેટ સેન્ડવીચ Aanal Avashiya Chhaya -
આલુ મટર સેન્ડવીચ (Aalu Matar Sandwich Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
ગ્રીલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#GSR#cookpadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#GA4#Week3બધા પ્રોટીન થી ભરપૂર એવા શાકભાજી નો ઉપયોગ કરી ને આ recipe બનાવી છે... rachna -
-
-
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#AA2 Amita Soni -
-
મસાલા ટોસ્ટ સેન્ડવીચ (Masala toast sandwich recipe in Gujarati)
#GA4#week23#toast#sandwich મસાલા ટોસ્ટ સેન્ડવીચ મુંબઈમાં એક સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ સેન્ડવીચ માં બટાકા માંથી બનાવેલુ સ્ટફિંગ ભરવામાં આવે છે. તેની સાથે તેમાં બટર, ગ્રિન ચટણી અને ટોમેટો સોસ પણ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15882147
ટિપ્પણીઓ