મરચાં - ગાજર નું અથાણું

Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery

#MS
શિયાળો હોય એટલે આ અથાણું મારી ઘરે બને જ છે. અને ફટાફટ બની જાય છે.

મરચાં - ગાજર નું અથાણું

#MS
શિયાળો હોય એટલે આ અથાણું મારી ઘરે બને જ છે. અને ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1બાઉલ - લાબું - પાતરું સમારેલું ગાજર
  2. 1 નંગ- સમારેલું કૅપસિકમ
  3. 2 ચમચી- તેલ
  4. 3 ચમચી- રાઈ ના કુરિયાં
  5. 1 ચમચી- હલધર
  6. સ્વાદ મુજબ - મીઠું
  7. 1 નંગ- લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌથી પહેલા ગાજર અને મરચાં ધોઈ સમારી દો. બીજી સામગ્રી લો.

  2. 2

    હવે બાઉલ માં ગાજર અને કૅપસિકમ લઇ તેમાં રાઈ ના કુરિયાં નાંખી તેલ ગરમ કરી તેમાં નાંખી 10 મિનિટ ઢાંકણ ઢાંકી દો.

  3. 3

    પછી ઢાંકણ ખોલી તેમાં મીઠું, હલધર, લીંબુ નો રસ નાંખી હલાવી સર્વ કરી દો. તો રેડી છે ગાજર - મરચાં નું અથાણું..

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Arpita Shah
Arpita Shah @ArpitasFoodGallery
પર
Cooking is my Passion
વધુ વાંચો

Similar Recipes