તીખા ઘૂઘરા

દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ
#DFT
દિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.
તીખા ઘૂઘરા
દિવાળી ફેસ્ટિવલ ટ્રીટ્સ
#DFT
દિવાળી આવે એટલે બધા ના ઘરે નાસ્તા બને જ છે. મારી ઘરે બીજા બધા નાસ્તા ની સાથે તીખા ઘૂઘરા તો બને જ છે. અને બધા ના પ્રિય છે.ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધી સામગ્રી લો.પછી એક બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠું અને ઘી નું મુઠી પડતું મોવન નાંખી હલાવી કઠણ લોટ બાંધી 15 મિનિટ રેસ્ટ આપી દો.
- 2
હવે તાવડી માં તેલ વગર જ સૂકા ધાણા પછી વરિયાળી અને પછી તલ સેકી બહાર કાઢી સીંગદાણા સેકી તેજાના સેકી ઠંડુ થાય પછી મિક્સર માં ક્રશ કરી દો. બાઉલ માં લો.હવે મિક્સર માં રતલામી સેવ અને ગાંઠિયા પણ ક્રશ કરી દો અને તેમાં બધા સૂકા મસાલા(લીંબુ નો રસ અને આમચુર સિવાય ની સામગ્રી)અને ક્રશ કરેલ બાઉલ નું મિશ્રણ પણ લઇ ક્રશ કરી મિક્સ કરી બાઉલ માં લો. તીખા ઘૂઘરા નો મસાલો રેડી છે.
- 3
હવે તાવડી માં 2-3 ચમચી તેલ લઇ બનાવેલ મસાલો નાંખી લીંબુ નો રસ અને આમચુર પાવડર નાંખી હલાવી ગેસ બંધ કરી બાઉલ માં લો. તો ઘૂઘરા નું સ્ટફિંગ રેડી છે.
- 4
હવે લોટ માંથી ગુલ્લા કરી પુરી વણી દો. પછી એક પુરી લઇ સ્ટફિંગ ભરી મેંદા ના લોટ ની પેસ્ટ બનાવી સ્ટફિંગ ની આજુ બાજુ લગાવી બંધ કરી ઘૂઘરા નો શેપ આપી કાંગરી પાડી દો.આ રીતે બધા ઘૂઘરા રેડી કરી દો પછી તાવડી માં તેલ લઇ ધીમા તાપે તળી લો.
- 5
તો રેડી છે તીખા ઘૂઘરા....
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જુવાર ની ધાણી નો નવરત્ન ચેવડો
#HR#હોલી રેસીપી ચેલેન્જહોળી આવે ત્યારે મારી ઘરે આ જુવાર ની ધાણી નો ચેવડો બને જ છે અને ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે અને આ સિઝન માં કફ બધા ને થતો હોય છે એટલે જ ધાણી ખાવા નો મહિમા છે અને ધાણી થી કફ છૂટો પડે છે. Arpita Shah -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
#Palak#zoomclassp@palak_sheth સાથે zoom પરપર live recipe બનાવી.. એમણે ખુબ સરસ રીતે રેસિપી બનતા શીખવાડ્યું..તીખા ઘૂઘરા એ સૂકા નાસ્તા ની વેરાયટી છે અને બનાવી ને તમે ઘણાદિવસ સુધી એની મજા લઇ શકો છો.. Daxita Shah -
જુવાર ની ધાણી નો ચેવડો
#DIWALI2021આમ તો આ જુવાર ની ધાણી નો ચેવડો હોળી વખતે તો બધા બનાવતા હોય છે પણ મારે ત્યાં નાસ્તા માં ઘણી વખત બને છે. ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ગુંદા નું શાક
#SVCગુંદા ઉનાળા માં ભરપૂર મળે છે એટલે જ એનો ઉપયોગ કરી લેવો જોઈએ અને એન્ટી એક્સડિસેન્ટ થી ભરપૂર છે અને હેલ્થી છે. ગુંદા માંથી અથાણું, શાક વગેરે બને છે. Arpita Shah -
પર્યુષણ સ્પેશ્યલ રેસીપી (બિકાનેર ખીચડી)
#PRપર્યુષણ માં જૈન લોકો આ ખીચડી બનાવતા હોય છે. આ ખીચડી બહુ જ સરસ લાગે છે. ઘી નો વઘાર કરી ખીચડી બનાવાય છે અને તેની ઉપર થી તેલ નો વઘાર રેડવા માં આવે છે એટલે બહુ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ફૂલવડી
#DIWALI2021#CB3#Week3દિવાળી આવે એટલે નાસ્તા માં મારી ઘરે બને જ છે. તેને ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
ઘૂઘરા આપણે બનતા જ હોય છેબધા જ અલગ અલગ રીતે બનાવે છેજનરલી સ્વીટ હોય છેતહેવારો મા બંને છે આ વાનગીઆજે મારી ફે્નડ પલક પાસે શીખી છુંલાઈવ શેસન માતીખા ઘૂઘરા તો આવો જોઈએ કઈ રીતે બને છે#weekendrecipie@palaksfoodtech chef Nidhi Bole -
તીખા મસાલા ઘૂઘરા
#તીખીમિત્રો ગળ્યા ઘૂઘરા તહેવારો માં બનતા હોય છે અને આલુ મટર જેવા ઘટકો વાપરીને પણ બનતા હોય છે પરંતુ મેં સૂકા મસાલા વાપરી તીખા ચટપટા ઘૂઘરા બનાવ્યા છે આપ સૌની સમક્ષ રજુ કરતા આનંદ ની લાગણી અનુભવું છું...નાસ્તા તરીકે અને સાઈડમાં ફરસાણ તરીકે ખૂબ સરસ લાગે છે....👍 Sudha Banjara Vasani -
બરોડા નું પ્રખ્યાત સેવઉસળ (Baroda Famous Sev Usal Recipe In Gujarati)
# લગભગ બધા નું પ્રિય છે. મેં બરોડા નું પ્રખ્યાત સેવઉસળ બનાવ્યું છે. સાથે સાથે સેવઉસળ નો મસાલો અને તરી પણ બનાવી છે. બરોડા ના સેવઉસળ માં ગ્રેવી વધારે હોય છે અને વટાણા ઓછા હોય છે.ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
ચીઝી ચટપટા શક્કરપરા
#FFC8#Week - 8ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચીઝ નું નામ અવે એટલે બધા બાળકો ને દરેક વાનગી ખુબ જ પ્રિય લાગે છે એટલે જ મેં આજે ચીઝી ચટપટા શક્કરપરા બનાવ્યા છે અને ટેસ્ટ માં તો ખુબ જ સરસ લાગે છે તો ચાલો... Arpita Shah -
લીલી ડુંગળી અને ગાંઠિયા નું કાઠિયાવાડી શાક
# MH શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને તેની સાથે રોટલા, ઘી અને ગોળ ખાવા ની ખુબ જ મઝા આવે છે. આ શાક ફટાફટ બની જાય છે. Arpita Shah -
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
તીખા ઘૂઘરા (Tikha Ghughra Recipe In Gujarati)
આ રૅસિપી હું પલક બેન ના live સેશન માં બનાવી.. jigna shah -
-
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah -
-
મેથી ની ભાજી ના ઢેબરા
#CB6#Week6દરેક ગુજરાતી ના તો ઢેબરા પ્રિય જ હોય છે અમારી ઘરે પણ બધા ને બહુ જ ભાવે છે. ઢેબરા ને ચા, દહીં, અથાણાં સાથે ખાવા ની મઝા આવે છે. Arpita Shah -
સ્ટફ્ડ કેબેજ ઘૂઘરા
#સ્ટફડઘૂઘરા નું નામ આવે એટલે આપણા મનમાં દિવાળી માં બનતા મીઠાં ઘૂઘરા યાદ આવી જાય.પરતુ મેં અહીં તીખાં કોબીજ ના સ્ટફીગ વાળા ઘૂઘરા બનાવ્યા છે અને ચાટ બનાવી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
ઘૂઘરા(Ghughra Recipe in Gujarati)
#GA4#week9#mithai દિવાળી હોય એટલે ઘૂઘરા તો બને જ કે પછી ઘૂઘરા દિવાળીમાં જ બને . Chetna Jodhani -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
ઘઉં ના લોટ ની ચકરી
#CB4#Week4આ ચકરી ખુબ જ સોફ્ટ અને ક્રિસ્પી હોય છે. ચા સાથે નાસ્તા માં સરસ લાગે છે. Arpita Shah -
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
કેસર ઘૂઘરા
#દિવાળીદિવાળી આવે ne કોઈ પણ ઘર માં ઘૂઘરા ના બને એવું હોયજ નહીંઆજે મેં ટ્વિસ્ટ સાથે કેસર ઘૂઘરા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી ને ટેસ્ટી છે ... Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)