બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)

Yogita Ajudiya
Yogita Ajudiya @Yogita10

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપપૌંઆ
  2. 2બટાકા
  3. લીલા મરચાં
  4. લીંબુનો રસ
  5. 1 ચમચીખાંડ
  6. 2 ચમચીતેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચી હળદર
  9. 2 ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા લઈ સાફ કરી તેને ધોઈ પલાળી લેવા

  2. 2

    બટાકા ને ઝીણા કાપી લેવા એક પેન લઇ તેમાં તેલ ગરમ કરી બટેકા નો વઘાર કરવો

  3. 3

    તેને સ્વાદ અનુસાર મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું

  4. 4

    બટાકા ચડી જાય એટલે તેમાં પલાળેલા પૌવા ઉમેરવા

  5. 5

    તેમાં મીઠું ખાંડ અને લીંબુનો રસ અને લીલા મરચા ઉમેરી હલાવી બરાબર મિક્સ કરવું

  6. 6

    બધુ બરાબર મિક્સ થાય અને ખાંડ ઓગળી જાય એટલે ગરમ સર્વ કરવું

  7. 7

    ઉપર લીલા ધાણા ભભરાવવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Yogita Ajudiya
Yogita Ajudiya @Yogita10
પર

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂.

Similar Recipes