સુકી ભાજી (Sukhi Bhaji Recipe In Gujarati)

Meena Raghvani
Meena Raghvani @Meena_21

#JR

શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગબાફેલા બટાકા
  2. ૩ ચમચીતેલ
  3. 2 ચમચીઝીણા કાપેલા આદુ મરચા
  4. 1 ચમચીજીરૂ
  5. 1 ચમચીલીંબુનો રસ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી લાલ મરચું
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. ચમચીખાંડ
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને કાપી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું આદુ મરચા નો વઘાર કરી બટાકા ઉમેરવા

  3. 3

    તમે સ્વાદ અનુસાર મીઠું અને બધા મસાલા લીંબૂ અને ખાંડ ઉમેરી હલાવી મિક્સ કરવું

  4. 4

    થોડીવાર રાખી ઉપર કોથમીર ભભરાવી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meena Raghvani
Meena Raghvani @Meena_21
પર

ટિપ્પણીઓ

Similar Recipes