ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)

SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
Baroda

#winter special
#cookpad Gujarati

ફ્રેશ લાલ મરચાં અને લસણ ની ચટણી (Fresh Lal Marcha Garlic Chutney Recipe In Gujarati)

#winter special
#cookpad Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 min લગભગ
  1. 750 ગ્રામફ્રેશ લાલ મરચાં
  2. 2મોટા ગાંઠીયા લસણ
  3. 1 મોટો ચમચોખાંડ સ્વાદ મુજબ મીઠુ
  4. 2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

30 min લગભગ
  1. 1

    મરચાં નાં બી કાઢી કટકા કરો. લસણ ફોલી ને રાખો

  2. 2

    મિક્સરમાં મરચાં નાં ટુકડા, લસણ ની કળી ને મીઠું નાખી કૃશ કરો. એકદમ લીસું કૃશ કરવું.

  3. 3

    તૈયાર થયેલા મિશ્રણ ને ગેસ ઉપર ઉકાળવું ધીમા તાપે.. ખદખદે એટલે એમાં ખાંડ નાખી હલાવતા રહેવું

  4. 4

    ખાંડ નું પાણી બળી જાય ને મિશ્રણ જાડું થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દેવું

  5. 5

    ઠંડુ થાય પછી એમાં લીંબુ નો રસ નાખી હલાવી બોટલ માં ભરી લેવું

  6. 6

    નોંધ ::ખાંડ નાખી એ એટલે કલર બદલાઈ જાય છે... ઉકાળતી વખતે આજુબાજુ ખૂબ છાંટા ઉડે છે તો ગેસ સ્લો રાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
SHRUTI BUCH
SHRUTI BUCH @cook_shru1972
પર
Baroda
નવું નવું બનાવવું ગમે છે
વધુ વાંચો

Similar Recipes