લાલ મરચાં અને લસણ ની ચટણી

Bhavu Gadhiya
Bhavu Gadhiya @cook_18326054

લાલ મરચાં અને લસણ ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 6નંગ લાલ મરચા
  2. 6/7લક્ષણ ની કડી
  3. 1 સ્પૂનલાલ મરચું
  4. હાફ સ્પૂન ધાણાજીરું
  5. મીઠુ સ્વાદમુજબ
  6. હાફ લીંબુ (એડ કરવું હોય તો)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચા ધોઈ સમારી લેવાના અને લક્ષણ ખોલી 2ય સાથે મસાલા એડ કરી મિક્સર માં નાની વાડકી પાણી નાખી ફેરવી નાખવાનું...

  2. 2

    તો તૈયાર છે લાલ મરચા ની ચટણી... પાણીપુરી સાથે ઢોકળા સાથે મસ્ત લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavu Gadhiya
Bhavu Gadhiya @cook_18326054
પર

ટિપ્પણીઓ

Similar Recipes