મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર

Shilpa khatri
Shilpa khatri @cook_33628760

#મલાઇ માં થી માખણ + ઘી + પનીર
મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર

મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર

#મલાઇ માં થી માખણ + ઘી + પનીર
મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5મીનીટ
  1. માખણ ઉતારી વધેલી છાસ
  2. લીંબુ
  3. રૂમાલ
  4. સ્ટીલ ની ગરણી

રાંધવાની સૂચનાઓ

5મીનીટ
  1. 1

    માખણ ઉતારી વધેલી છાસ તમે ફ્રેન્કી દેતા હશો. પણ હવે નહીં ફેંકો.

  2. 2

    છાસ ને ફાસ્ટ ગેસ પર ગરમ કરો.ઉકળી જાય એટલે તેમાં લીંબુ નીચોવી ને ચમચા વડે હલાવતાં રહેવું.

  3. 3

    પનીર છુટું પડવા લાગશે. છાસ માં થી પનીર નીકળી જશે એટલે પાણી જેવું પ્રવાહી બની જશે.

  4. 4

    હવે સ્ટીલ ની ગરણી પર રૂમાલ મુકી બધું ગાળી લેવું. પનીર ને પાણી થી ધોઇ લેવું. પછી રૂમાલ માં પનીર ને નીચોવી લ્યો. નીચોવ્યા પછી તેના પર વજન વાળી વસ્તુ મુકી રાખો. જેથી તેમાં રહેલું પાણી નીકળી જાય

  5. 5

    પનીર ને ફ્રીજ માં મૂકી ને ટુકડા કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa khatri
Shilpa khatri @cook_33628760
પર

Similar Recipes