સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)

#મોમ
મમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી.
સુખડી- ઘી ના કીટુ માં થી (Godpapdi- from ghee leftovers Recipe In Gujarati)
#મોમ
મમ્મી ના હાથ ની સુખડી, એવું સુખ આપે અને આજે મને પ્રોત્ત્સાહન આપ્યું. એટલે મૈં પણ બનાવી મોમ સ્પેશીયલ માં, વધેલા ઘી ના કીટુ માં થી.
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા, એક મિક્સર જાર માં થોડોક ઘઉં નો લોટ નાખો. પછી એના ઉપર ઘી નું કીટુ નાખો. ફરી પાછો ઘઉં નો લોટ નાખો. અને એક ચકકર પીસી લો.
- 2
પછી, એક લોયા માં ઘી ગરમ કરી, તેમા પીસેલો લોટ અને કીટુ નું મીકસચર હજી થોડાક લોટ સાથે શેકો. ધીમે ગેસ પર સતત હલાવતા રહેવું.
- 3
ઘી છુટું પડે અને લોયુ છોડવાં લાગે એટલે ગેસ બંધ કરીને લોયા ને નીચે ઉતારી લો. બારીક સમારેલો ગોળ,એલચી પાઉડર અને જાઈફણ પાઉડર મિક્સ કરો.
- 4
ગોળ એકદમ શેકેલા લોટ માં ભણી જાય એટલે એક થાળીમાં પાથરી દો. થંડી થાય એટલે એના ટુકડા કરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
મલાઈ માંથી બનાવેલું ચોખ્ખું ઘી (Ghee Recipe in Gujarati)
#MAમારી મમ્મી કાયમ દૂધની મલાઈ ભેગી કરી તેમાંથી ઘી બનાવતી. અને ઘી બનાવ્યા પછી જે કીટુ થાય તેમાંથી ઘઉંનો લોટ અને ગોળ ઉમેરી સુખડી કે દૂધ અને ખાંડ ઉમેરી દુધનો હલવો બનાવતી. આ સુખડી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનતી.મારા ઘરમાં બધાને ભાવે છે.હું પણ મારી મમ્મી ની જેમ દૂધ ની મલાઈ ભેગી કરીને ઘી બનાવું છું. હું કીટુ નીકળે તેમાંથી દૂધ નો હલવો બનાવું છું.જે મારી દીકરીઓને ખૂબજ ભાવે છે. Priti Shah -
સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat Shreya Desai -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
મલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર
#મલાઇ માં થી માખણ + ઘી + પનીરમલાઇ માં થી ઘી બનાવી વધેલી છાસ માં થી પનીર Shilpa khatri -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#MDCશક્તિ વર્ધક અને નાની દાદી અને મમ્મી ની સ્પેશ્યિલ સ્વીટ ડિશ..ઘર માં કંઈ પણ સારું થાય એટલે તરત લોટ ને ઘી માં શેકીને ગોળ નાખી સુખડી ઠારી દેતા. સ્કૂલે થી ઘરે આવીએ એટલે એક એક ચકતું આપી દેતા..તો મમ્મી ની યાદ તાજી કરવા મે થોડા variations કરીને સુખડી બનાવી છે.. Sangita Vyas -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી (બાજરી ના લોટ ની) (Bajri Na Lot Sukhdi Recipe In Gujarati)
#trend#Week4સુખડી ગુજરાતી ઓ ની પ્રિય વાનગી છે.કોઈ પણ ઘર એવું નહીં હોય કે જેના ઘર માં સુખડી ના બનતી હોય..કાઠિયાવાડ માં એને ગોળ પાપડી કહે..આજે મે બાજરી ના લોટ માંથી બનાવી...મારી પ્રિય છે.. Dr Chhaya Takvani -
દાણેદાર સુખડી
#ઇબુક#day3હેલો ફ્રેંડ્સ આજે મેં એકદમ જૈન મંદિર માં મળતી સોફ્ટ અને એકદમ ઓછા ઘી માં સુખડી બનાવા ની ખુબજ સરળ રીત મૂકી છે જેના થી સુખડી ના લોટ નો એક એક દાણો પરફેક્ટ રીતે સેકાઈ અને એકદમ દાણેદાર પરફેક્ટ સુખડી બને છે. Juhi Maurya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#શ્રાવણ શ્રાવણ વદ સાતમ માટે પ્રસાદી ધરાવવામાં ઘણાં ને ત્યાં સુખડી બનતી હોય છે.□ સુખડી ગોળ- ઘી અને લોટ માં થી બનાવવા માં આવે છે, તે લાંબા સમય સુધી બગડતી ન હોવાથી પહેલા ના સમયમાં ને આજે પણ પ્રવાસ માં સાથે લઈ જવા માટે આ વાનગી બધા ની પહેલી પસંદ હોય છે.□વાર તહેવારે પણ મોટેભાગે બધાં સુખડી બનાવે છે. Krishna Dholakia -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
બગરુ લેફ્ટઓવર ઘી ની સુખડી (Bagru Leftover Ghee Sukhdi Recipe In Gujarati)
લેફ્ટઓવર ઘી (બગરુ)ની સુખડી ushma prakash mevada -
-
સુખડી
#goldenapron3#week 8#ટ્રેડિશનલ સુખડી એ ગુજરાતીઓ નું પારંપરિક સ્વીટ છે....પહેલા ના સમય માં ભગવાન ને ભોગ ધરાવવા અથવા અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો તેમના માટે મીઠાઈ માં સુખડી બનાવા માં આવતી. Jyoti.K -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#childhood#ff3સુખડી એક પારંપરિક રેસિપી છે. નાનપણ માં મમ્મી ના હાથની બનાવેલી સુખડી ખાવાની ખુબજ મજા પડતી. ઠંડી થાય એની રાહ પણ નહોતી જોવાતી. અત્યારે હું આ સુખડી બનાવ છું. એક આજ એવું સ્વીટ છે જે હું પેટ ભરી ને ખાવ છું. મારી ઓલ ટાઇમ ફેવરિટ છે. Reshma Tailor -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#post2 આ નવરાત્રી ના પર્વ માં માતાજી ને સુખડી નો પ્રસાદ બનાવી ધરાવ્યો છે.નાનાં મોટાં બધા ને પ્રિય એવી સુખડી ની રેસીપી નીચે મુજબ છે.🙂 Bhavnaben Adhiya -
ઉપર ઘી લાડુ (Upar Ghee Ladoo Recipe In Gujarati)
#FFC1નાગર જ્ઞાતિ મા ઉત્તરાયણ ના પર્વ પર આ લાડુ બનાવવા મા આવે છે. જે વર્ષો પહેલા છાણાં પર શેકી ને બનાવવા મા આવતા. જેનો સ્વાદ ની તુલના ક્યારેય ન થાય એટલા સ્વાદિષ્ટ બને છે. આ લાડુ પર કેળા પણ સમારી, ઘી, બૂરું ખાંડ ભભરાવી ને પણ બનાવતા..વિસરાતી વાનગીઓ મા પણ આ લાડુ નું સ્થાન આજે પણ વિશિષ્ટ જ છે. આ લાડુ અમે સગડી પણ બનાવ્યા હતાં એનો સ્વાદ પણ ગેસ કરતા અલગ જ હોય... 👌🏻👌🏻👍🏻🥰 Noopur Alok Vaishnav -
મખાના ઓટ્સ સુખડી (Makhana Oats Sukhdi Recipe In Gujarati)
#કૂકબુક#પોસ્ટ1આપણે ગુજરાતીઓ તહેવાર તો પુરા હર્ષોઉલ્લાસ થી ઉજવતા હોઈએ છીએ. ભાત ભાત ના પકવાન અને મીઠાઈ બનાવા માટે ગૃહિણીઓ નો ઉત્સાહ અનેરો હોઈ છે.તો સાથે સાથે કુટુંબ ના સભ્યો ના સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવાનું હોય છે.આજે મેં બધા ની માનીતી અને સુખ આપનારી પૌષ્ટિક સુખડી ને થોડી વધુ પૌષ્ટિક બનાવી છે. પોષકતત્વ થી ભરપૂર એવા મખાના અને ઓટ્સ ને સુખડી માં ઉમેરી ને બનાવી છે. Deepa Rupani -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker -
સુખડી(sukhdi recipe in Gujarati
#સાતમ#westગુજરાત ની ફેમસ સ્વીટ ,સુખડી જે ફટાફટ બની જાય છે અને દરેક તહેવાર માં ખાસ બનાવવા માં આવે છે.શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા માં ની પૂજા થાય છે,છઠ ના દિવસે અવનવા પકવાન બનાવી સાતમ ના દિવસે આખો દિવસ ગેસ કે ચૂલો સળગાવવા નો નહિ અને ઠડું ખવાનો રિવાજ છે,સુખડી એ ગુજરાતીઓ ની ફેમસ સ્વીટ છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે ફટાફટ બની જાય અને ગોળ થી બને એટલે બધાજ ખાઈ શકે. Dharmista Anand -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#ટ્રેડિંગસુખડી એ ગુજરાતી લોકો ની લોકપ્રિય વાનગી છે જે સ્વાદ માં મીઠી અને બનાવવા માં ખૂબ સરળ છે.. ફરવા માટે બહાર જઈએ ત્યારે ગુજરાતી ઓ ના ડબ્બા માં સુખડી હોય જ.. કેમકે સુખડી લાંબા સમય સુધી સારી રહી શકે છે. અને એક ટુકડો ખાઈ લો એટલે જો બીજું કઈ ના મળે તો ચાલી જાય 😊 Neeti Patel -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
સુખડી(sukhdi recipe in gujarati)
#વીકએન્ડજયારે બહાર પીકનીક પર જવાનું હોય. તો સૂકા નાસ્તા સાથે સુખડી અચૂક યાદ આવે ખરું ને આમ પણ સુખડી ખુબ હેલ્ધી હોય છે નાના બાળકો ને તો સુખડી ખુબજ ભાવતી હોય છે. આજે મેં ગોળ નો પાયો કર્યા વગરજ સુખડી બનાવી છે. તમે પણ આરીતે બનાવજો ખુબ પોચી સુખડી બનશે.. Daxita Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#FD મારી બેસ્ટ ફ્રેન્ડ પદ્મા ને સુખડી બહુ ભાવે એટલે મૈ આજે સુખડી બનાવી. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (4)