વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.
#KC
#FFC1
વધેલી રોટલી ના  ખાખરા (એક વિસરાયેલી વાનગી)

વધેલી રોટલી ના ખાખરા (Leftover Rotli Khakhra Recipe In Gujarati)

ગુજરાતીઓ ના ઘરો માં રોટલી લગભગ દરરોજ વધતીજ હોય છે. વધેલી રોટલી માં થી ધણી બધી વાનગી બને છે પણ સહુથી વધારે ખાખરા બનતા હોય છે , જેનાથી પેટ પણ ભરાય છે અને પોષ્ટીક તો છે જ.
#KC
#FFC1
વધેલી રોટલી ના  ખાખરા (એક વિસરાયેલી વાનગી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વ
  1. 5 નંગવધેલી રોટલી
  2. 2 ટી સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    તવી ને ગરમ કરવી.રોટલી ની થપ્પી કરવી.

  2. 2

    વધેલી રોટલી ની થપ્પીને ગરમ તવી ઉપર મુકવી.
    રોટલી ને ધીમા તાપે શેકવી.બંને સાઈડ ઘી મુકીને શેકવી. ખાખરા શેકવા માટે ખાખરા શેકવાનો ડટ્ટો અથવા કપડા નો ડુચો કરી,એનાથી શેકવા. બંને સાઈડ કડક થાય એટલે પ્લેટ માં કાઢી લેવા. કોરો સંભાર અને ચ્હા સાથે સર્વ કરવા.

  3. 3

    નોંધ : રોટલી માં થી બનાવેલા ખાખરા ખાવા માં બહુજ મીઠા લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes