વેજ ચીઝ ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Open Toast Sandwich Recipe In Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

વેજ ચીઝ ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Open Toast Sandwich Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦-૩૫ મિનિટ
૪ લોકો
  1. પેકેટ બ્રેડ
  2. ૧ કપઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧/૨ કપબાફેલી મકાઈ
  5. ૧ કપઝીણું સમારેલું ટામેટું
  6. ૨-૩ ટે સ્પૂન મેઓનીઝ
  7. ૨૦૦ ગ્રામ ચીઝ
  8. ૧/૨ ટી સ્પૂનઓરેગાનો
  9. ૧/૨ ટી સ્પૂનચીલી ફ્લેક્સ
  10. ૧૦૦ ગ્રામ બટર
  11. મીઠું સ્વાદમુજબ
  12. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

૩૦-૩૫ મિનિટ
  1. 1

    એક વાસણ માં બધા શાક લઈ એમાં મેઓનીઝ અને સ્પાઈસીસ ઉમેરી મિક્ષ કરી લેવું

  2. 2

    બ્રેડ ને બટર લગાવી ૧ બાજુ શેકી લેવાં શેકેલા ભાગ પર ચટણી લગાવી ઉપર વેજીસ નું મિક્ષ્ચર મૂકી ઉપર ચીઝ છીણવું

  3. 3

    હવે તવા ને ગરમ કરી બટર મૂકી સેન્ડવીચ મૂકવી ઉપર ઢાંકણ ઢાંકી ચીઝ મેલ્ટ થાય અને નીચે થી ક્રીસ્પી થાય ત્યાં સુધી મિડીયમ તાપે શેકી લેવું

  4. 4

    તો તૈયાર છે વેજ ચીઝ ઓપન ટોસ્ટ સેન્ડવીચ જેને કેચઅપ અને ચટણી સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes