વેજ ચીઝ માયોનીઝ સેન્ડવીચ(veg cheese mayonnaise sandwich)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા કૂકર માં મકાઈ બાફી લો.પછી તેના દાણા કાઢી લો.પછી બધા શાકભાજી સુધારી લેવા.
- 2
હવે બધા શાકભાજી એક બાઉલ માં મિકસ કરી તેમાં ખમણેલું ચીઝ,માયોનીઝ,મરી પાઉડર,મીઠું નાંખી સરખું હલાવી નાખો.મસાલો તૈયાર છે.
- 3
હવે બ્રેડ પર બટર લગાવો. પછી મસાલો બ્રેડ પર પાથરો.
- 4
હવે ટોસ્ટર પર બટર લગાવી તૈયાર કરેલ બ્રેડ ટોસ્ટર પર મુકી હવે સ્વીચ શરૂ કરો. તૈયાર છે વેજ ચીઝ માયોનીઝ સેન્ડવીચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ. માયોનીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise sandwich Recipe In Gujarati)
#NSDઆ વેજ. માયોનીઝ સેન્ડવીચ કાચા સબ્જી એડ ના કરતા થોડા બટરમાં સાંતળી મસાલો એડ કરતા સ્વાદમાં ખૂબ યમ્મી લાગે છે. આ પદ્ધતિથી બનતા તેના સ્વાદમાં ખૂબ વધારો થઈ જાય છે. Niral Sindhavad -
-
-
-
-
વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ૩૮અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે. Hemali Devang -
-
-
-
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
-
વેજ. માયોનીઝ ચીઝ સેન્ડવીચ (Veg. Mayonnaise Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી ટિફિન બોકસ માટે એકદમ ફટાફટ બની જાય છે. મેં નાના બાળકો ને ખૂબ જ ભાવતી વિટામિન્સ થી ભરપૂર આ રેસીપી બનાવી છે.#RC1 #GA4 Nirixa Desai -
વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
#GA4#Week23#SHEETALBOMBAY#COOKPadindia#cookpadgujarati#mumbai Sheetal Nandha -
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grilled Sandwich Recipe in Gujarati)
#GA4#Week3#sandwich#NSD Hetal Vithlani -
-
-
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13753455
ટિપ્પણીઓ (2)