પપૈયા ના સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
પપૈયા ના સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા પપૈયા ધોઈ કોરા કરી,છોળા કાઢી ને છીણ કરી લેવાના, લીલા મરચા ના નાના ટુકડા કરી લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઈ,હીગં ના વઘાર કરી ને લીલા મરચા નાખી ને પપૈયા ની છીણ ઊમેરી,મીઠુ,લીંબુ ના રસ,ખાડં નાખી ને સંતંળી લો બહુ કુક નથી કરવાના ક્રંચી રેહવા દેવાના ઉલટ,પલટ કરી નીચે ઉતારી લો પપૈયા ના સંભારો તૈયાર છે...
Similar Recipes
-
-
પપૈયા નો સંભારો(Papaya No Sambharo)
થોડીક જ સામગ્રી માંથી ટેસ્ટી અને નાસ્તા નો સ્વાદ બમણો કરવા માટે એક વાનગી બનાવી. પપૈયા નો સંભારો. Anupa Thakkar -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
પપૈયા મા વિટામીન એ,સી અને ઈ ,ફાઇબર ,પોટેશિયમ,મેગનેશિયમ વઘારે હોય છે રોગપ્રતિકારક શક્તિ વઘારે છે.શરદી,કફ માટે પણ ઉપયોગી છે.લેડીશ માટે તો ખુબજ પૌષ્ટીક છે.સલાડ,સંભારો ,જ્યુસ તરીકે લેવુ .#GA4 #Week23#papaya Bindi Shah -
-
મુળા ની ભાજી ના શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
#BR#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
મેથી ના ત્રિકોણ પરાઠા (Methi Triangle Paratha Recipe In Gujarati)
#MBR4#Week4cookpad Gujaraticookpad india Saroj Shah -
-
બેસન ના લસણિયા પુડલા (Besan Lasaniya Pudla Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india Saroj Shah -
-
-
બેંગન ભરતા (Baingan Bharta Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad india (રીંગણ ના ઓળો) Saroj Shah -
-
-
-
-
-
-
-
પપૈયા નો સંભારો(papaya sabharo recipe in Gujarati)
સલાડ સંભારો વગર જમવા માટે થાળી અધુરી રહી જાય છે તો ચાલો આપણે બનાવી પપૈયા નો સંભારો, મને તો ગરમાગરમ રોટલી કે ભાખરી સાથે ખુબ જ ભાવતું ભોજન છે Hemisha Nathvani Vithlani -
-
-
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#સાઈડ#સંભારો૩ થી ૪ કિલો પપૈયું ખમણવા માં થોડી વાર લાગે અને હાથ પણ દુખી જાય તો ઓછી મહેનતથી સ્લાઈસર ની મદદથી કરી શકો સંભારા ટાઈપ Shyama Mohit Pandya -
-
-
પપૈયા નો ચણાના લોટ વારો સંભારો (Papaya Chana Flour Sambharo Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15939411
ટિપ્પણીઓ (2)